બદામ

By ગાંડાભાઈ વલ્લભ

બદામ બદામ ગરમ, સ્નીગ્ધ, વાયુને હરનાર, વીર્ય વધારનાર અને પચવામાં ભારે છે. બદામનો ગર્ભ મધુર, વીર્ય વધારનાર, પીત્ત તથા વાયુને મટાડનાર, સ્નીગ્ધ અને ગરમ છે. એ કફ કરનાર છે.

Tags:

Leave a Reply