આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.
(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)
ક્રોધ
ક્રોધ એટલે કે ગુસ્સો મહા ભયંકર ચીજ છે, એ આપણે સારી રીતે જાણી લઈએ. ક્રોધ માણસને અંદરથી સળગાવી દે છે. ક્રોધ માણસ પાસે ન કરવાનું કરાવી નાખે છે. સજ્જન માણસો પણ ક્યારેક ક્રોધના માર્યા જઘન્ય કૃત્ય કરી બેસતા હોય છે. ક્રોધ આપણી તબીયત પર ખુબ જ ખરાબ અસર કરે છે. ક્રોધ માત્ર આપણા માટે જ નહીં, પણ બીજાના માટે પણ ભારે હાનીકારક છે. માટે આપણે નાછુટકે જ ક્રોધ કરીશું.
Tags: ક્રોધ
January 29, 2012 at 12:07 pm |
ક્રોધ એટલે કે ગુસ્સો મહા ભયંકર ચીજ છે
January 29, 2012 at 9:56 pm |
નમસ્તે, મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ મુકવા બદલ હાર્દીક આભાર.
Gandabhai Vallabh My blogs http://gandabhaivallabh.wordpress.com (Gujarati & English) (This blog is mainly about Ayurveda) http://kriyakand.wordpress.com (Gujarati) (Hindu Religious Services) http://azadiladat.wordpress.com (Gujarati) (A Book by Dayal Kesry)