આરોગ્ય ટુચકા 41. કોળાનો મુરબ્બો

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 41. કોળાનો મુરબ્બો: ભુરા કોળાના ટુકડા પાણીમાં બાફી બમણી સાકરની ચાસણીમાં કેસર અને એલચી નાખી મુરબ્બો બનાવી ખાવાથી માથાની ગરમી, ઉન્માદ, અનીદ્રા વગેરે મટે છે.

Advertisements

%d bloggers like this: