અભયારીષ્ટ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અભયારીષ્ટ અભયા એટલે હરડે સાથે બીજાં કેટલાંક ઔષધો મેળવી એક પ્રવાહી ઔષધ બનાવવામાં આવે છે, જેને અભયારીષ્ટ કહે છે. એ બજારમાં તૈયાર મળે છે. ચારથી પાંચ ચમચી અભયારીષ્ટમાં એટલું જ પાણી મેળવી જમતાં પહેલાં કે જમ્યા પછી પીવાથી કબજીયાત, વાયુ-આફરો, પેટના રોગો, ઉબકા, મોળ અને અગ્નીમાંદ્ય મટે છે. હરસનું એ અકસીર ઔષધ ગણાય છે. નીષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે તેનો ઉપયોગ કરી શકાય.

Advertisements

ટૅગ્સ:

9 Responses to “અભયારીષ્ટ”

 1. jugalkishor Says:

  “યસ્ય નાસ્તી ગૃહે માતા, તસ્ય માતા હરીતકી !!” ( જેને ના છે, ઘરે માતા, તેની માતા હરીતકી)

  અમે આયુર્વેદનું ભણતા ત્યારે હરડેને હર+ડે=એવરી ડે = દરરોજ લેવાની એમ કહેતા !! પૃથ્વી પરનાં કેટલાંક દીવ્ય ઔષધોમાંનું આ એક છે.

  આપે એને અહીં મુકી તે બહુ ઉપયોગી કામ થયું.

 2. Bharat Patel Says:

  I was trying to find KARI JEERI info. Unable to find link for Kari Jeeri.
  PLease send me link for Kari Jeeri

 3. Bharat Patel Says:

  Please send me link for Kari Jeeri.

  Thanks.

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  Hello Bharatbhai,

  Here is the link for Kari Jeeri. Just copy and paste.

  Thank you.

  https://gandabhaivallabh.wordpress.com/2008/12/27/

 5. dwijen Says:

  Namste sir,
  You are doing Exelant work.God bless u.

 6. dwijen Says:

  HARDE NIYMIT LAY SHAKAY?????ANTARDANE NUKSAN KARE?????SU TE UPAYOGI BECTERIYANE PAN MAD VATE BAHAR KADHI NAKHE????

 7. Gandabhai Vallabh Says:

  હા, કહે છે કે હરડે માત્ર જુલાબની દવા નથી, એ પાચનક્રીયાને પણ મદદ કરે છે. સૌરાષ્ટ્રના (હું ધારું છું કે તેઓ ગઢડાના વતની હતા.) બહુ જ જાણીતા એક વૈદ્ય(દીલગીર છું કે એ નામ મને સ્મૃતીપટ પર તત્કાલ આવતું નથી) કહેતા કે હરડે વીના એક પણ દીવસ જવો ન જોઈએ. જો કે એ ઉપયોગી બેક્ટેરીયાને પણ મળ વાટે બહાર કાઢી નાખે કે કેમ તેની જાણકારી મને નથી.

 8. Vinod Says:

  Any ARIST contains alcohol( may be self generated) and hence it is not good for people having PITT or acidic nature.

 9. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thank you Vinodbhai.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: