કપીલો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કપીલો કપીલાના પાકા ફળની ઉપર લાલ રંગની રજ લાગેલી હોય છે. આ રજ ઔષધ તરીકે વપરાય છે. એ સ્વાદ વગરનું નીર્દોષ ઔષધ છે. એ ઘીમાં મેળવવાથી ઘી ખોરું થતું નથી, ઘીમાંનું વીટામીન નષ્ટ થતું નથી અને ઘી લાંબા સમય સુધી બગડતું નથી. પાથી અડધી ચમચી આ રજ લેવાથી મળ સાફ આવે છે, કૃમીનો નાશ થાય છે, પેટના રોગો જેવા કે ગોળો, કબજીયાત, આફરો, ગૅસ, કફ વગેરે મટે છે. એનાથી ઘા પણ રુઝાઈ જાય છે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: