કરીયાતુ-સુંઠ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કરીયાતુ-સુંઠ અડધી ચમચી કરીયાતાનું ચુર્ણ અને અડધી ચમચી સુંઠનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખી સવારે કપડાથી ગાળી પી જવું. એ જ રીતે સવારે પલાળી રાખી રાત્રે પી જવું. એનાથી વાયુ, પીત્ત કે કફ ગમે તે દોષથી થયેલા સોજા થોડા દીવસોમાં ઉતરી જાય છે. પ્રસુતા સ્ત્રીઓનું ધાવણ વધારવા માટે પણ આ પ્રયોગ ખુબ ઉપયોગી છે. લાંબા સમયથી જીર્ણ જ્વર રહેતો હોય, શરીર તપેલું રહેતું હોય, હાથની હથેળી અને પગનાં તળીયાં બળતાં હોય, જઠરાગ્ની મંદ હોય તેમને માટે પણ આ પ્રયોગ લાભકારક છે. કરીયાતાને ઉકાળવાથી એના ગુણ ઓછા થઈ જાય છે, આથી એને ઠંડા પાણીમાં દસથી બાર કલાક પલાળીને એનો ઉપયોગ કરવામાં આવે છે.

Advertisements

ટૅગ્સ:

One Response to “કરીયાતુ-સુંઠ”

 1. KANTILAL KARSHALA Says:

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

  એક નમ્ર સુચન : ગુજરાતી ટાઈપ દોઢ સ્પેસમાં ટાઈપ કરશો, તો વાંચમાં ખુબ જ સારુ રહેશે.

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.

  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: