ગોક્ષુરાદી ગુગળ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગોક્ષુરાદી ગુગળ આયુર્વેદના મહર્ષી શારંગધરે એક ઔષધયોગ ગોક્ષુરાદી ગુગળનો પાઠ આપેલો છે. યોગ એટલે ઔષધોનું મીશ્રણ (કોમ્બીનેશન). આ ગોક્ષુરાદી ગુગળની બબ્બે ગોળી ભુક્કો કરીને સવારે અને રાત્રે સહેજ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ, મુત્રકષ્ટ, મુત્રાવરોધ, મુત્રની બળતરા, સર્વ પ્રકારના પ્રદર, વાતરક્ત, વાયુના રોગો, વીર્ય-શુક્ર સંબંધીત વીકૃતીઓ અને પથરીનો નાશ થાય છે.

મોટા ભાગની ફાર્મસીઓ આ ગોક્ષુરાદી ગુગળ બનાવતી હોય છે, એટલે બજારમાં મળે છે.

ગુગળની બનાવટોનો ઉપયોગ કરતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. અતી આહાર, મૈથુન, તડકો, ખાટી-અમ્લ ચીજો, તીખું, મદ્ય અને અતી શ્રમથી બચવું.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: