ડમરો

ડમરો : ડમરો ઉગ્ર સુગંધવાળો અને અતી ઝાડીવાળો તુલસીની જાતનો જ વર્ષાયુ છોડ છે. એને મરવો પણ કહે છે. તેનું થડ ભુરી રુંવાટીવાળું અને સીધું હોય છે. કાળા પાનવાળો અને લીલા પાનવાળો એમ બે જાતના છોડ થાય છે.

હીંદુઓમાં તુલસીનું જેવું સ્થાન, માન અને આદર હોય છે, તેવું જ મુસલમાનોમાં ડમરાનુંછે.

ડમરો તુરો, તીખો, કડવો, ઠંડો, હૃદયને હીતકારી, વીર્યવર્ધક અને સુગંધી છે.

એ ઝેર, લોહીબગાડ, કોઢ, શરીરની ભીનાશ, ખંજવાળ અને ત્રીદોષ મટાડે છે. વળી એ દીપન, પાચન, યકૃત-પીત્તનીઃસારક, વાયુને હરનાર, સોજો ઉતારનાર, તાવ મટાડનાર, મુત્ર વધારનાર તથા ગર્ભાશયને સંકોચે છે.

ડમરો મળાવરોધ, તાવ, આફરો, શુળ, ત્વચાના રોગો અને રક્તવીકાર મટાડે છે. ડમરા પાસે સાપ આવતો નથી એમ કહેવાય છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , ,

One Response to “ડમરો”

  1. અનામિક Says:

    tame saru write karel 6 but you don’t write damara’s scitific name je amane joitu hato.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: