તમાલપત્ર

તમાલપત્ર :  તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક, વાતહર અને પચવામાં હલકાં છે. એ કફ, વાયુ, હરસ, ઉલટી-ઉબકા, અરુચી અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુખાવો, અવાર-નવાર થતા ઝાડા વગેરે પાચનતંત્રના રોગો દુર કરે છે.

પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચીદાણાનું સમભાગે બનાવેલ ચુર્ણ અડધી અડધી ચમચી સવાર-સાંજ લેવાથી મટે છે.

Advertisements

ટૅગ્સ: , , , , , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: