નગોડનું તેલ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નગોડનું તેલ : નગોડનાં તાજાં લીલાં પાન અને ફુલને કુટી કાઢેલા ૫૦૦ મી.લી. રસમાં ૧૨૫ મી.લી. તલનું તેલ નાખી ધીમા તાપે ઉકાળીને તેલ સીદ્ધ કરવું. નગોડનું આ તેલ બજારમાં તૈયાર પણ મળે છે, જેને નીર્ગુંડી તેલ કહે છે. લગભગ બધી જ ફાર્મસી એ બનાવે છે. કોઈ પણ પ્રકારના દુ:ખાવા પર એને સહેજ ગરમ કરીને હળવા હાથે માલીશ કરવાથી ફાયદો થાય છે.

(૧) જુની શરદીમાં નગોડના તેલનાં નાકમાં ચારથી છ ટીપાં પાડવાથી લાભ થાય છે. એમાં પણ જેમાં કફ દુર્ગંધયુક્ત હોય અને વીકૃત આવતો હોય તેમાં ન ધારેલું સફળ પરીણામ પ્રાપ્ત થાય છે.

(૨) બે ચમચી નગોડનું તેલ દુધમાં મીશ્ર કરી પીવાથી ગૅસને લીધે પેટમાં થતી પીડા મટે છે.

Advertisements

ટૅગ્સ: , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: