નાગર ફાંટ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નાગર ફાંટ સુંઠનું એક નામ ‘નાગર’ પણ છે. એક ગ્લાસ જેટલા એકદમ ઉકળતા પાણીમાં એક ચમચી સુંઠનું ચુર્ણ નાખી તરત જ તપેલી ઉતારીને ઢાંકી દેવું. જ્યારે આ પાણી ઠરી જાય ત્યારે ગાળી લેવું. આને આયુર્વેદમાં ‘નાગર ફાંટ’ કહે છે. ફાંટ અડધાથી એક કપ જેટલો સવાર-સાંજ તાજો બનાવી ઠંડો પાડીને પીવાથી જમ્યા પછી થતો પેટનો દુખાવો, સહેજ પણ ભુખ ન લાગવી, પેટ ફુલી જવું, ગેસ થવો, જમ્યા પછી-ખાધેલા આહારના ઉછાળા આવ્યા કરતા હોય, વારંવાર ઓડકાર આવવા, શરદી, કફના રોગો, અપચો અને આમવાતમાં ફાયદો કરે છે. પ્રસુતી પછી આ ફાંટ થોડા દીવસ પીવાથી ગર્ભાશયમાં રહેલા દોષો કે બગાડ બહાર નીકળી જાય છે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: