બાર્લીવૉટર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બાર્લીવૉટર જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે ત્યારે  ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લીવૉટર કહે છે. એ તરસ, ઉલટી, અતીસાર, મુત્રકૃચ્છ્ર (પેશાબની અટકાયત અને બળતરા કરે તેવો રોગ), મુત્રદાહ, કીડનીનો દુખાવો, મુત્રાશયશુળ વગેરેમાં ફાયદો કરે છે. એકાદ ગ્લાસ જેટલું બાર્લીવૉટર સવાર-સાંજ પીવાથી ઉલટી, ઉબકા, અતીસાર-પાતળા ઝાડા, સોજો, દુખાવો, મુુત્રકષ્ટતા, મુત્રમાર્ગની બળતરા, પથરી, કીડનીનો સોજો તેમ જ દુખાવો વગેરેમાં ફાયદો થાય છે, તેમ જ મળ પણ સાફ ઉતરે છે. જેમને વારંવાર પથરી થયા કરતી હોય તેમને માટે બાર્લીવૉટર ખુબ જ ઉત્તમ છે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “બાર્લીવૉટર”

 1. jjugalkishor Says:

  બાળકોને નાનપણમાં અપાતું ગ્રાઈપ વૉટર જવમાંથી જ બને છે ને ? બીયર પણ ?

  આ બહુ જાણીતો, અનુભુત પ્રયોગ છે–
  સાદા જવને અધકચરા ખાંડીને તેનો ભુકો એકાદ ચમચી જેટલો પાણીમાં રાતે પલાળીને સવારે, ને સવારે પલાળીને એનું પાણી રાતે ગાળીને પી જવાથી સાધારણ પથરી તો ખાત્રીપુર્વક ઓગળી જાય છે.

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર જુ.ભાઈ.

  બાર્લીવૉટર અંગે મને નીચે મુજબ માહીતી મળી છેઃ

  Its chief active ingredients vary among commercial preparations, but may include alcohol, bicarbonate, ginger, dill, fennel and sometimes chamomile. The original Woodward’s Gripe Water contained 3.6% alcohol, dill oil, sodium bicarbonate, sugar and water. Since then, many companies have come up with their own recipes for gripe water.

  In 1993, the Food and Drug Administration ordered an automatic detention of all shipments of gripe water into the U.S. on the basis of it being an unapproved drug. It has been marketed online as a supplement. The product, from the United Kingdom, India and other countries, can be found in many ethnic grocery stores throughout US. Many of the bottles imported from other countries still contain significant amounts of alcohol and bicarbonate which depending on the dosages may be harmful to children.

  A 2000 review in the Journal of the Royal Society of Medicine found that most typical ingredients of gripe water are of questionable value in relieving infantile discomfort, and that getting a fussy baby to stop crying may be no more complicated than giving it some sweet-tasting liquid. (1)
  Source(s):
  http://en.wikipedia.org/wiki/Gripe_water

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: