મરચું

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મરચું : મરચાં પચવામાં હલકાં, અગ્નીવર્ધક, કફઘ્ન અને વાતશામક છે. તે શરીરને લુખું પાડી નાખે છે.

(૧) કુતરું કરડે તો મરચાની ભુકી દબાવી દેવાથી રુઝ સાથે જ ઉખડે છે.

(૨) કૉલેરામાં મરચાની ભુકી પાણીમાં ઉકાળી પીવાથી ખુબ જ લાભ થાય છે.

(૩) કફના બધા રોગોમાં મરચાં સારાં છે. ખુબ ઉંઘ આવતી હોય, ખંજવાળ આવતી હોય કે કફને લીધે ચામડીના રોગ થયા હોય તો તેને માટે મરચાં સારાં છે.

(૪) શરદી, સળેખમ, પેટના કૃમી અને દુખાવામાં મરચાં ઉપયોગી છે.

(૫) વધુ પડતાં મરચાં ખાવાથી વીર્ય પાતળું પડી જાય છે અને શરીરમાં બળતરા થાય છે. મરચાને બદલે કાળાં મરી વાપરવાં.

Advertisements

ટૅગ્સ: , , , , , , ,

2 Responses to “મરચું”

  1. પંચમ શુક્લ Says:

    લીલાં અને સૂકાં મરચાના ગુઅણધર્મો અલગ અલગ છે એવી ખબર છે પણ વધુ માહિતી નથી. આપશો તો ગમશે.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    પંચમભાઈ,
    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

    મારી માહીતી પ્રમાણે સુકાં મરચાં ગુણમાં સારાં ગણાય છે, જો એને બી સહીત ખુબ બારીક વાટીને વાપરવામાં આવે તો. મરચાંનો મુખ્ય ગુણ પીત્તકારક છે એવો મારો ખ્યાલ છે. વળી લીલાં મરચાંમાં વીટામીન સી કંઈક પ્રમાણમાં હોવાનો પણ મારો ખ્યાલ છે, છતાં આ વીગતોની મને ચોક્કસ અધીકૃત માહીતી નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: