મહારાસ્નાદી ક્વાથ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મહારાસ્નાદી ક્વાથ સર્વાંગ વાયુ, કબજીયાત, લકવો, સાયટીકા, આમવાત, હાથીપગું, આફરો, આધ્માન, અપતાનક, સાંધાઓની પીડા, કમર જકડાઈ જવી, અડદીયો વા અને વાયુથી થતા વંધ્યત્વ આ બધા વાયુના રોગોમાં ફાર્મસીમાં મળતું પ્રવાહી ઔષધ ‘મહારાસ્નાદી ક્વાથ’ ચારથી છ ચમચી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે. સાથે સાથે વાયુ કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: