સાકર

સાકર : સાકર શીતળ, સ્નીગ્ધ, ગુરુ, કામશક્તી વધારનાર તથા તૃષા અને રક્તપીત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટીક, સ્નેહન, મુત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દુર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા કંઠ-ગળા માટે હીતકર છે.

સાકર હૃદયને પુષ્ટી આપનાર હોઈ ડાયાબીટીસ ન હોય તો એનો ઉપયોગ થઈ શકે.

એેક ચમચી સાકર અને અડધી ચમચી હળદર એક ગ્લાસ પાણીમાં શરબત બનાવી સવાર-સાંજ પીવાથી ગળાનો સોજો, ગળાનાં ચાંદાં, અવાજ બેસી જવો, ઉધરસ, કાકડા વગેરે મટે છે.

Advertisements

ટૅગ્સ: , , , , ,

5 Responses to “સાકર”

 1. arvindadalja Says:

  આપ ખરેખર અલગ અલગ ઔષડીયા વિષે માહિતિ આપી ખૂબજ સરસ સેવા કરો છો .

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  અરવિંદભાઈ, આપની પ્રોત્સાહક કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

 3. ASHOKKUMAR L. PATEL Says:

  DEAR GANDABHAI,
  Mahiti dvara seva. dhanyavad.how can I get your book? pl,givr me publisher’s name and address with phoe number. thanks JAI SHREE KRISHANA.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે અશોકકુમાર,
   મારા બ્લોગની મુલાકાત લઈ સુંદર કૉમેન્ટ મુકવા બદલ હાર્દીક આભાર.
   મારી આ બુક મેં છ-સાત વર્ષ પહેલાં ભાઈ શ્રી મૃગેશભાઈ શાહના બ્લોગ ‘રીડ ગુજરાતી’માં મુકી છે, જેને ડાઉનલોડ કરીને વાંચી શકાય. એને છપાવી નથી. એની સુધારેલી આવૃત્તી મારા બ્લોગ પર મુકવા વીચારું છું, પણ એ ક્યારે કરી શકીશ તે નક્કી નથી. ReadGujarati.com લખીને સર્ચ કરશો તો આ ડાઉનલોડ જોવા મળશે. એના પર ક્લીક કરીને નીચે જશો તો ‘સરળ રોગોપચાર’ જોવા મળશે. એને ડાઉનલોડ કરીને મારું આ પુસ્તક વાંચી શકાશે. ગુજરાતીમાં ‘સરળ રોગોપચાર’ લખીને સર્ચ કરતાં પણ આ પુસ્તક જોવા મળશે. ઘણા લોકોએ એને પોતાના નામે ચડાવીને પણ ઈન્ટરનેટ પર મુકી છે, પણ એમાં મેં લખેલા “બે શબ્દો”ના અંતે મારું નામ જોવા મળશે. બીજા એક બ્લોગરે મારા આ પુસ્તકની માગણી કરેલી, ત્યારે મેં ભાઈ શ્રી મૃગેશભાઈની સંમતી લેવા કહેલું, જેની એમણે ના પાડેલી. આ પછી મેં મારો બ્લોગ શરુ કર્યો છે. એમાં આપે લખ્યું છે તેમ મારો આશય માત્ર આયુર્વેદની જાણકારી લોકોને મળે એ જ છે. મારા બ્લોગમાં માત્ર એક જ બાબત જાણવા માટે જે તે બાબત ગુજરાતીમાં સાદી જોડણી (એક જ ઈ-ઉ) વાપરી લખીને સર્ચ કરવાથી વાંચી શકાય, આખી બુક ડૂનલોડ કરવાની જરુર રહેતી નથી.
   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 4. ASHOKKUMAR L. PATEL Says:

  DEAR GANDABHAI,
  Mahiti dvara seva. dhanyavad.how can I get your book? pl,givr me publisher’s name and address with phone number. thanks . JAI SHREE KRISHANA.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: