અલ્સર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અલ્સર : (૧) પેટની અંદરના ભાગમાં પડતાં કોઈ પણ પ્રકારનાં ચાંદાં (અલ્સર)માં ફ્લાવર એક અકસીર ઔષધનું કામ કરે છે. તાજા ફ્લાવરનો રસ સવારે ખાલી પેટે એકાદ કપ દરરોજ નીયમીત પીવાથી અલ્સર સમુળગું મટી જાય છે.

(૨) હોજરી, આંતરડાં કે શરીરમાં અન્યત્ર થયેલાં ચાંદાં દ્રાક્ષ સારી રીતે રુઝવે છે.

(૩) કાચાં, પાકાં, આથેલાં બોર કે બોરનું અથાણું ખાવાથી કે બોરનું શરબત પીવાથી, એટલે કે કોઈપણ સ્વરુપે બોરનું સેવન કરવાથી અલ્સર મટે છે.

(૪) સુકી મેથીનો ઉકાળો-કાઢો દરરોજ એક એક કપ દીવસમાં ચાર-પાંચ વાર પીતા રહેવાથી અલ્સર-પેટમાં પડેલાં ચાંદાં મટે છે. અન્ય ચીકીત્સા સાથે પણ આ પ્રયોગ થઈ શકે.

(૫) વીટામીન સી અલ્સર થતું તથા તેને વધતું અટકાવે છે. એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે જેના શરીરમાં વીટામીન સીની માત્રા સૌથી વધુ હોય તેમને અલ્સર વધારતા એચ. પાયલોરી નામના બૅક્ટેરીયાનો ચેપ લાગવાની શક્યતા ૨૫% ઘટી જાય છે. આથી સવારના ભોજન પહેલાં એક ગ્લાસ મોસંબી, નાસપતી, સંતરાં અથવા જમરુખનો રસ પીવાથી પેટનું અલ્સર થતું નથી.

આમળાં ઉપરાંત મોસંબી, નાસપતી, સંતરાં, પેર અને જમરુખ વીટામીન ‘સી’ના ખુબ સારા સ્રોત છે. આ રસનું પાચન થયા બાદ ભોજન કરવું જોઈએ.

Advertisements

ટૅગ્સ:

9 Responses to “અલ્સર”

  1. Rekha Sindhal Says:

    માનનીય ગાંડાભાઈ,

    આપના બ્લોગ પર ખુબ ઉપયોગી માહિતી હોય છે. અનુક્રમણિકા હોય તો જોઈતુ તરત મળી શકે. કડુ કરિયાતુ વિષે જાણવા મળી શકે? બીજુ કે આંતરડાના સોજા માટે ઉતમ ઔષધ ક્યુ? તે જણાવશો તો આભારી થઈશ.

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      રેખાબહેન,
      આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

      કડુ-કરીયાતુ તાવનું ઉત્તમ ઔષધ છે.

      મારા ખ્યાલ મુજબ આંતરડાના સોજામાં કોબીજનો રસ નીયમીત પીવાથી લાભ થાય છે. જો કે દર્દની ગંભીરતા મુજબ યોગ્ય વૈદ્યની સલાહ લેવી જોઈએ.

      -ગાંડાભાઈ વલ્લભ

  2. Gandabhai Vallabh Says:

    રેખાબહેન,
    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

    કડુ-કરીયાતુ તાવનું ઉત્તમ ઔષધ છે.

    મારા ખ્યાલ મુજબ આંતરડાના સોજામાં કોબીજનો રસ નીયમીત પીવાથી લાભ થાય છે. જો કે દર્દની ગંભીરતા મુજબ યોગ્ય વૈદ્યની સલાહ લેવી જોઈએ.
    બધી માહીતી પુરી થયા બાદ જ્યારે એને પુસ્તકાકારે મુકવાનું થશે ત્યારે અનુક્રમણીકા આપવા વીચાર્યું છે.

  3. jignesh sojitra Says:

    mananiy gandabhai

    mane mota atardama chanda chhe 2002 thi hu sarvar karu chhu pan varam var thay chhe homeopathic, aayurrveyedik and allopathik badhani tray kari joi pan have pher pade chhe pan khas karine saru nathi thatu tamari pase sachot nivaran hoito hu tamne malva magu chhu maher bani karine javab aapso ji plz. my mobile no -99257 98828

  4. Paresh Patel Says:

    Hi
    Respected Gandabhai,

    I have a problem of “Peptic Alsar” as per my belief. Not sure….

    I explain In Gujarati.

    Jyare Hu Tikhu jamu chhu, tyare mane PET ma balatara thay chhe,
    Savare chha pidha pachi pan kyrek sakhat balatara thay chhe, Jethi mare turan j Pani pivu J pade chhe.

    Bhahu bhar pet khadha pachi pan same problem thay chhe. Khata dachadaka pan aave chhe.

    Jyare vadhu asar hoy tyare kai pan jamati vakhate pet ma bahu balatara thay chhe, Pani na ghunt sathe jamavu pade chhe.

    HU kyarey Homeopathy Golio leto nathi. Job mate ghar thi dur rahto hato tyare me bahu bahar nu khadhu chhe.

    To tame shu suggest karo chho………..What should I will do ???

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      અંગ્રેજી ફોન્ટમાં લખેલ આપનું ગુજરાતી સમજવામાં થોડી મુશ્કેલી છે, પણ આપ કહો છો તેમ અલ્સર છે કે અમ્લપીત્ત (એસીડીટી) પણ હોઈ શકે. વળી ઉપાય કરતાં પહેલાં આપના શરીરની પ્રકૃતી (વાત, પીત્ત, કફ કે મીશ્ર પૈકી કઈ છે) તે જાણવું જરુરી હોય છે. આ માટે યોગ્ય જાણકારની પ્રત્યક્ષ મુલાકાત અત્યંત જરુરી છે.

      Gandabhai Vallabh
      Ph. 64 4 3872495 (H)
      64 21 161 1588 (Mob)
      My blogs (in Gujarati)
      https://gandabhaivallabh.wordpress.com
      http://kriyakand.wordpress.com
      http://azadiladat.wordpress.com

  5. Arjun Vadher Says:

    hojri ma chandu hoy to tena mateno ilaj batavso…
    .
    thanks

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે અર્જુનભાઈ,

      મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.

      હોજરીમાં ચાંદુ હોય તેને અલ્સર કહે છે. અલ્સરના ઉપાયો મેં ઉપરના મારા લેખમાં બતાવ્યા છે. મારા ખ્યાલ મુજબ કોબી (cabbage)નો રસ પણ અલ્સરમાં અકસીર ગણાય છે. પરંતુ આ તકલીફમાં પરહેજી બહુ જ જરુરી હોય છે. દવાથી તકલીફ દુર થયા પછી પણ પરહેજી હંમેશાં ચાલુ રાખવી જોઈએ.

      Thank you.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

  6. અનામિક Says:

    Thanks gandabhai…..;)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: