કીડનીના રોગો-કિડનીના રોગો

કીડનીના રોગો મુત્રપીંડ સંબંધી મોટા ભાગના રોગોમાં બટાટા લાભ કરે છે. બટાટામાં સોડીયમનું પ્રમાણ ઓછું અને પોટાશીયમનું પ્રમાણ વધારે હોય છે. કીડનીમાં જે વધુ પડતું લવણ હોય તે મુત્ર વાટે બહાર કાઢી નાખવાનું કામ બટાટામાં રહેલ પોટેશીયમ કરી શકે છે. બટાટાને શેકીને કે બાફીને ખાઈ શકાય. કાચા બટાટાનો રસ આમાં વીશેષ ફાયદો કરી શકે. મધુપ્રમેહ હોય તો આ પ્રયોગ કરી શકાય નહીં.

ટૅગ્સ: ,

4 Responses to “કીડનીના રોગો-કિડનીના રોગો”

 1. DWIJEN VYAS Says:

  Potato use in kidney disease is harmful………….Kindly correct ur article…………….

 2. krushnakant m. solanki Says:

  very very good for health

 3. GANDABHAI VALLABH Says:

  ભાઈશ્રી દ્વિજેનભાઈ,
  નમસ્તે.
  મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.
  બટાટાની વધુ વીસ્તૃત માહીતી માટે નીચેની લીન્ક જોવા વીનંતી છે. એમાં કહે છે કે બટાટા વીષે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. આપ કહો છો તે કદાચ એમાંની એક હોઈ શકે.
  http://www.gurjari.net/details/best-medicine-potato.html
  ગાંડાભાઈનાં વંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: