ચહેરા પરના ડાઘ

ચહેરા પરના ડાઘ (૧) સફેદ મુળાને ખમણી તેમાં બે ચમચી લીંબુનો રસ તથા ટામેટાનો રસ મેળવી તે પેસ્ટ ચહેરા પર ૩૦ મીનીટ રહેવા દઈ સાફ કરી નાખવાથી ચહેરા પરના ડાઘા દુર થાય છે. (૨) કેળાનો ગર્ભ દુધમાં છુંદી રબડી જેવું પ્રવાહી તૈયાર કરી ચહેરા પર લગાવી ૨૦ મીનીટ રહેવા દઈ ઠંડા પાણીથી ધોઈ નાખવાથી ચહેરો ચમકી ઉઠે છે.

ટૅગ્સ: , ,

2 Responses to “ચહેરા પરના ડાઘ”

  1. ankita chavda Says:

    dudh ane linbu pest banavi 15 mint rakhvathi kala dagha dur thase

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: