Archive for મે 21st, 2010

ચામડી

મે 21, 2010

ચામડી- બરછટ (૧) ઑલીવ ઑઈલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી મલમ જેવું બનાવી હાથ પર લગાડી રાખવું. સુકાયા પછી પાણીમાં ગુલાબજળ નાખી હાથ ધોવાથી બરછટ થયેલી હાથની ચામડી મુલાયમ થઈ જાય છે. (૨) એક ચમચી ઘઉંના લોટમાં ચપટી હળદર તથા થોડો લીંબુનો રસ ભેળવી પગના પંજા પર રગડવાથી ચામડી મુલાયમ થાય છે.