ચામડી પર ડાઘ અને ચામડીની ફોડલીઓ

ચામડી પર ડાઘ અને ચામડીની ફોડલીઓ લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.

(૧) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતી  નાની નાની ફોડલીઓ મટે છે.

(૨) અળાઈ થતી હોય તો દહીં કે લીંબુનો રસ લગાડી થોડી વાર પછી ધોઈ નાખવાથી ફાયદો થાય છે.

(૩)  દુધ કે દુધમાંથી બનાવેલું ક્રીમ ચામડી પર લગાડવાથી એને પોષણ મળે છે.

(૪) તેલમાલીશ કર્યા પછી હળદર ઘસવાથી ચામડીનો રંગ ઉઘડે છે.

ટૅગ્સ: , , , ,

5 Responses to “ચામડી પર ડાઘ અને ચામડીની ફોડલીઓ”

 1. DR. CHANDRAVADAN MISTRY Says:

  Gandabhai,
  Nice info. on Skin problems…treating the natural way !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Gandabhai…you are invited to my Blog CHANDRAPUKAR..Hope to see you there !…I had some Posts on HUMAN HEALTH…..you can view those as the OLD POSTS !

 2. chandravadan Says:

  સ્નેહી ગાંડાભાઈ,

  આ તો હું તમારા બ્લોગ પર ફરી આવ્યો એથી તમે જે લખ્યું તે વાંચ્યું !

  તમે મારા બ્લોગ પર આવી, “હેલ્થ”ની પોસ્ટો વાંચી હતી તે જાણી, આનંદ !

  હવે, ફરી પધારી, જે પોસ્ટ ગમે તે માટે તમારો “પ્રતિભાવ” જરૂરથી સાઈટ પર આપશો એવી આશા!>>>ચંદ્રવદન.
  DR. CHANDRVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Gandabhai..now a Post on PRAGNAJUBEN VYAS…Hope to see you on Chandrapukar & read this Post (may be you know Pragnajuben already )

 3. chintan Says:

  khil thaya hoy tyare khavama shani parejee paadvi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: