જળોદર

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જળોદર (૧) એક ગ્લાસ પાણીમાં એક મોટો ચમચો સરકો મેળવી દીવસમાં આઠ-દશ વખત પીવાથી જળોદર મટે છે.

(૨) બીલીપત્રના તાજા રસમાં એક નાની ચમચી પીપરનું ચુર્ણ નાખી દરરોજ દીવસમાં બે વખત પીવાથી જળોદર મટે છે.

(૩) ડુંગળી સમારીને સરકામાં આખો દીવસ ડુબાવી રાખી દરરોજ ચારેક જેટલી ખાવાથી જળોદર તથા એ અંગેની ઘણી તકલીફો મટે છે.

(૪) હરડેનું ચુર્ણ લેવાથી પાતળી મળપ્રવૃત્તી થઈ જલોદરમાં પેટનું પાણી ઘટે છે.

Advertisements

ટૅગ્સ: , , ,

2 Responses to “જળોદર”

  1. Hetal patel Says:

    Pesabma badtra matdava Na upay batavo

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હેતલબહેન,
    મારા બ્લોગમાં મેં “બળતરા” અને “પેશાબ માર્ગે બળતરા” એવી બે પોસ્ટ મુકી છે. એની લીન્ક નીચે આપી છે. બળતરાનાં કારણો જાણીને જ ઉપાય કરી શકાય. નીચેની બે પોસટ પૈકી તમને અનુકુળ ઉપાય યોગ્ય જાણકારની મદદ લઈ કરી શકાય.

    બળતરા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/08/31/
    પેશાબ માર્ગે બળતરા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/08/14/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: