જુ

જુ (૧) ડુંગળીનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે.

(૨) તમાકુ પાણીમાં મેળવી તે પાણી માથે ચોપડી ઉપર પાટો બાંધી પાંચ-છ કલાક રાખી અરીઠાથી માથું ધોવાથી જુ અને લીખો મરી જાય છે.

(૩) સીતાફળનાં બીનું ચુર્ણ માથાના વાળમાં ભરવાથી જુ પડી હોય તો મરી જાય છે.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: