ઝાડા-ઉલટી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઝાડા-ઉલટી (૧) ૧થી ૨ ગ્રામ સુંઠ, ૨થી ૧૦ ગ્રામ મધ સાથે આપવાથી ઝાડા તેમજ ઉલટીમાં લાભ થાય છે.

(૨) ડુંગળીનો ૨૦-૨૦ ગ્રામ રસ એક-એક કલાકે થોડું પાણી મેળવી પીવાથી અપચાને લીધે ઝાડા-ઉલટી થતાં હોય તો ફાયદો થાય છે.

(૩) ફુદીનાનાં પાન ૮, મરીના દણા ૭ અને ૨ લવીંગ વાટી બે ગ્લાસ પાણીમાં ઉકાળી સહેજ હુંફાળું દરરોજ દીવસમાં ત્રણ વાર પીવાથી કૉલેરાના કે બીજા કોઈ પણ કારણે થયેલા ઝાડા-ઉલટી મટે છે.

(૪) ફુદીનો, મરી અને લવીંગને પાણીમાં ખુબ લસોટી દર ત્રણ કલાકને અંતરે લેતા રહેવાથી કોઈ પણ પ્રકારના ઝાડા-ઉલટી, કૉલેરા જેવા મહાવ્યાધીને લીધે થયેલા પણ મટી જાય છે. બધાં દ્રવ્યોનું પ્રમાણ વ્યક્તીગત જરુર મુજબ નક્કી કરવું.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: