નળબંધ વાયુ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નળબંધ વાયુ (૧) નાગરવેલનાં પાન અને સરગવાની છાલ એકત્ર કરી રસ કાઢી ત્રણ દીવસ પીવાથી નળ ફુલ્યા હોય(મોટા આંતરડામાં વાયુ ભરાયો હોય) તો તે મટે છે.

(૨) સરગવાની છાલનો રસ ૧ ગ્રામ, આદુનો રસ ૧/૨ ગ્રામ અને મધ ૫ ગ્રામ એકત્ર કરી સાત દીવસ પીવાથી નળબંધ વાયુ મટે છે.

(૩) ગૅસ થવાથી કે નળ ભરાઈ જવાથી પેટનો દુ:ખાવો થતો હોય તો દોઢ કપ પાણીમાં પાંચ ગ્રામ કરીયાતાનો ભુકો તથા કાળાં મરી, વડાગરુ મીઠું, શેકેલા કાચકાનાં મીંજ અને શેકેલી હીંગ એ ચારનું સમાન ભાગે બનાવેલ અડધી ચમચી ચુર્ણ નાખી રાત્રે પલાળી રાખી સવારે ગાળીને પી જવું. એ જ પ્રમાણે સવારે પલાળી રાખી રાત્રે પીવું. પેટના જુના રોગોમાં આ ઉપચાર બેથી ત્રણ અઠવાડીયાં કરવો.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: