પીળીયો

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીળીયો (૧) કેળાની છાલને થોડી હટાવી એમાં એક ચણા જેટલો પલાળેલો ચુનો લગાવી આખી રાત ઝાકળમાં મુકવું. સવારે એ કેળાનું સેવન કરવાથી પીળીયામાં લાભ થાય છે.

(૨) આંકડાના ૧ ગ્રામ મુળને મધ સાથે ખાવાથી અથવા ચોખાના ધોવાણમાં ઘસીને નાકમાં તેનાં ટીપાં નાખવાથી પીળીયામાં લાભ થાય છે. (આંકડાનો પ્રયોગ યોગ્ય ઉપચારકની દેખરેખ હેઠળ જ કરવો હીતાવહ છે.)

(૩) પાંચ ગ્રામ સાકર અને પાંચ ગ્રામ સુરોખાર લીંબુના રસમાં લેવાથી પીળીયામાં લાભ થાય છે. સાથે ગળોનો ઉકાળો પીવો જોઈએ.

(૪) આમળાં, સુંઠ, મરી, પીપર, હળદર અને ઉત્તમ લોહભસ્મ બધાંને સરખા વજનમાં લઈ મીશ્રણ કરો. દોઢ ગ્રામ જેટલું ચુર્ણ દીવસમાં ત્રણ વાર મધ સાથે લેવાથી પીળીયાનો ઉગ્ર હુમલો પણ ૩ થી ૭ દીવસમાં શાંત થઈ જાય છે.

પીળીયામાં પથ્ય– માત્ર ચણા જ ખાવા. શેરડી છોલી ટુકડા ઝાકળમાં રાખી સવારે ખાવાથી લાભ થાય છે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “પીળીયો”

  1. Chandalia Sanjiv Says:

    Pilio ka kamalo na dardi mata VIKALA na pan pan akshir dava che.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: