પ્રોસ્ટેટ (અષ્ટીલા-પૌરુષ) ગ્રંથી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પ્રોસ્ટેટ (અષ્ટીલા-પૌરુષ) ગ્રંથી અષ્ટીલા ગ્રંથીનો વીકાર મોટી ઉંમરે જોવામાં આવે છે.  અષ્ટીલા ગ્રંથીને પ્રોસ્ટેટ ગ્લેન્ડ કહેવામાં આવે છે.

અષ્ટીલા ગ્રંથીની વૃદ્ધી એટલે એન્લાર્જમેન્ટ ઑફ પ્રોસ્ટેટ. આમાં પેશાબની હાજત વારંવાર થાય છે. મુત્ર પ્રવૃત્ત થવામાં વાર લાગવી, અને પેશાબ સંતોષ થાય એ પ્રમાણે થતો નથી. પેશાબમાં મંદતા આવે છે, મુશ્કેલી પડે છે. કેટલીક વાર ધાર ધીમી પડી જાય છે. પેશાબ થઈ ગયા પછી પણ એવું લાગે કે હજુ પેશાબ પેડુમાં ભરેલો જ છે.

પ્રોસ્ટેટ જો વધારે પ્રમાણમાં વૃદ્ધી પામી હોય તો પેશાબ બંધ થઈ જાય છે.

પ્રોસ્ટેટની તકલીફવાળા દર્દીઓએ સહન થાય એવા હુંફાળા ગરમ પાણીના મોટા ટબમાં બેસવું. રાત્રે સુતી વખતે બેથી ત્રણ હીમેજ ચાવીને ખાઈ જવી. ચંદ્રપ્રભા વટી, શીલાજીતવટી અને ત્રીફલા ગુગુલવટી દરેક દીવસમાં ત્રણ વખત લેવી. પૌરુષ ગ્રંથીના સોજામાં કે વૃદ્ધીમાં એક ચમચી ગોરખમુંડીના પાઉડરના એક કપ ઉકાળામાં એક ચમચી રસાયન ચુર્ણ ઉમેરી સવાર-સાંજ નીયમીત પીવાથી ઓપરેશન વીના સારું થવાની શક્યતા રહે છે.

Advertisements

ટૅગ્સ:

10 Responses to “પ્રોસ્ટેટ (અષ્ટીલા-પૌરુષ) ગ્રંથી”

 1. Govind Maru Says:

  આજે અપવાદરુપ માનવીય અભીગમ ધરાવતા જુજ ડૉક્ટરો સીવાયના ડૉક્ટરોનો મસમોટો સમુહ પ્રોસ્ટેટની તકલીફવાળા દર્દીઓને આડેધડ ઓપરેશનની જ સલાહ આપે છે. તેવા દર્દીઓને ઓપરેશન વીના સારું થવા માટેની ઉમદા સલાહ આપવા બદલ ખુબ ખુબ આભાર.. ધન્યવાદ…

 2. dharmesh6962010@gmail.com Says:

  mara papane prostet thayu che kai salah aapo

 3. dashrathbhai thakker Says:

  prostet vadhtu hoy tena mate vad nu dudh patasa per upyog karisakay matra ketali hoy

 4. dashrathbhai thakker Says:

  apni ati upyogi mahiti jani khoob khus thayo

 5. ramesha Says:

  thanku…

 6. ketan Says:

  mane prostest na sojani sharuat hoy em alopathi doctor nu kahevanu thay che.to alopathi ni sathe sathe ayurvedik ane homeopethik banne mathi kai teatments vadhu saru result aapi shake.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: