ભાંગેલું હાડકું

(૧) લસણની કળી ઘીમાં તળી ખાવાથી ગમે તેવું ભાંગેલું હાડકું સંધાય છે.

(૨) લસણ, મધ, લાખ અને સાકરને ચટણી માફક પીસી ઘીમાં મેળવી, રોજ ખાવાથી ભાંગેલું કે ઉતરી ગયેલું હાડકું સંધાય છે.

Advertisements

Tags:

2 Responses to “ભાંગેલું હાડકું”

 1. saeedmemon123 Says:

  Lakh Wight Acho Karwa Mate Pan Vaprayche Ke E Janavsho!

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   પ્રીય ભાઈ સૈયદ,
   મારી જાણમાં લાખનો ઉપયોગ વજન ઘટાડવા માટે આ મુજબ કરવામાં આવે છે:

   શુદ્ધ લાખનો ત્રણેક નાની ચપટી પાઉડર એક ગ્લાસ લીંબુના શરબતમાં સવારે નરણા કોઠે નીયમીત લેવાથી શરીરનો મેદ ઓછો થઈ વજન ઘટે છે.

   વજન ઘટાડવાના અન્ય ઉપાયો મારા બ્લોગ પર હું પછીથી મુકીશ.
   -ગાંડાભાઈનાં સ્નેહપુર્ણ વંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: