મુખપાક

(૧) બોરડીના પાનનો ક્વાથ કરી દીવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી મુખપાક મટે છે.

(૨) કેરીની એક ગોટલી પાણીમાં ખુબ લસોટી એક ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી ઉતારી લેવું. ઠંડુ પડે એટલે તેમાં ૧/૪ ચમચી હળદર અને એટલો જ કાથો નાખી કોગળા કરવાથી મુખપાક, મોંનાં ચાદાં, દાંતના પેઢામાંથી લોહી નીકળવું, અવાજ બેસી જવો વગેરે મટે છે. આ દ્રવ લેપની જેમ લગાવવાથી અળાઈ અને ખીલ પણ મટે છે.

Advertisements

ટૅગ્સ: , , , , ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: