મોં આવવું

(૧) મોં આવી ગયું હોય તો સવારે ઉઠીને તરત જ પાણી પીવાથી લાભ થાય છે.

(૨) મરચું, ગરમ મસાલા, અથાણાં, ગરમ પદાર્થો, તીખાશ, સુંઠ, મરી બીલકુલ બંધ કરવાં.

(૩) દુધ, દુધપાક, ખીર, રબડી, બાસુદી ખાવાથી લાભ થાય.

(૪) જમ્યા પછી તાજી મોળી છાસ પીવી.

(૫) લીંબુનું ખાંડવાળું શરબત દીવસમાં બે-ચાર વાર પીવું.

(૬) કબજીયાતથી બચવું.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “મોં આવવું”

 1. Bipin Gajjar Says:

  thanks for your all gujarati information.
  I need a original ingredients. where from we by or How that original ?
  Give me address or purchaze from you.

  thanks again,
  Bipin

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે બિપીનભાઈ,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   ખાતરીના પદાર્થો મેળવવા ભારતમાં કદાચ બહુ મુશ્કેલ હશે. હું ૩૬ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં રહું છું. આથી આપ જે માહીતીની અપેક્ષા રાખો છો તે હું પુરી કરી શકું તેમ નથી, તે બદલ માફી ચાહું છું.
   -ગાંડાભાઈનાં સ્નેવંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: