રાંઝણ

 (૧) રાંઝણ (સાયટીકા) અને કટીશુળમાં એરંડાના બીજને વાટીને દુધમાં પકાવીને એ દુધ પીવાથી એ બંને મટે છે. ચારથી પાંચ એરંડાના બીજ અને એક ગ્લાસ જેટલું દુધ લેવું.

(૨) નગોડ, દીવેલો, લીમડો વગેરેનાં પાન નાખી ઉકાળેલા પાણીના ટબમાં કમરબુડ બેસવાથી રાંઝણમાં લાભ થાય છે.

Tags:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: