વધરાવળ(Hydrocele)

(૧) કાચકાનું સખત પડ ફુલી જાય એટલા ગરમ કરીને મીંજ કાઢવી. એનું બારીક ચુર્ણ પાણીમાં ખુબ લસોટી પેસ્ટ બનાવી લેપ કરવાથી વૃષણનો સોજો મટે છે.

(૨) ભાંગરાનાં પાન તથા થડનું પાણી પીવાથી આંખનું તેજ વધે છે, વીર્યબળમાં વધારો થાય છે, ઉધરસ તથા સળેખમ મટે છે. એ કોઢ, આંચકી કે અપસ્માર, વધરાવળ, છાતીનાં દર્દો વગેરેમાં પણ ઉપયોગી છે.

(૩)  તમાકુના પાનને શીલારસ ચોપડી વધરાવળ પર બાંધવાથી બે-ચાર દીવસમાં અંડવૃદ્ધી મટે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

ટૅગ્સ:

4 Responses to “વધરાવળ(Hydrocele)”

 1. Tarun Says:

  My son is 18 month old and he has swelling like on urinarial ball , some time it get in normal shape and some time get big , its not paining and even childs weight and health is ok .doctors says its hernia and need a small surgey to block some vain .. thankful if you can guide some good ayurvedic medicine for him .

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   માફ કરજો ભાઈ તરુણ, આપનો પ્રશ્ન મારા જોવામાં આવ્યો ન હતો. આજે આ નીચેના પ્રશ્નની ઈમેલ મળી ત્યારે જ મેં એ આપનો પ્રશ્ન જોયો. જો કે એનાં 6 વર્ષ થઈ ગયાં, આથી જવાબનો કોઈ અર્થ નથી, પણ જો કોઈ મારા બ્લોગની આ પોસ્ટ જુએ તો મારે માત્ર એટલું જ કહેવાનું કે 18 માસના બાળકની સમસ્યામાં ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું જોઈએ. આમ છતાં આયુર્વેદનો મારો જે ખ્યાલ છે તે મુજબ વધરાવળની સમસ્યા વાયુવીકારને કારણે પેદા થાય છે. આથી વાયુનાશક ઉપાય કરવાથી એમાં રાહત મળી શકે. મને પણ આ સમસ્યા રહેતી, અને વાયુનાશક ઔષધોથી એ મટી જતી.

 2. what does gop stand for Says:

  My brother suggested I would possibly like this blog.
  He used to be entirely right. This put up truly made my day.
  You cann’t imagine just how a lot time I had spent
  for this information! Thanks!

 3. ગાંડાભાઈ વલ્લભ Says:

  આપની ટીપ્પણી બદલ હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: