વાતાવરણની શુદ્ધી

વાતાવરણની શુદ્ધી:  વડની છાલને અંગારા પર બાળી ધુમાડો કરવાથી ઘરમાંનાં જીવજંતુઓનો નાશ થાય છે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “વાતાવરણની શુદ્ધી”

 1. HIRENDRASINH BHAVSINHJI VAGHELA Says:

  shree maan mara father ne pag ni vahini blok thai javane lidhe chalvama bau j taklif thay chhe bahu j doctor ane vaido ne batavyu pan kai fark padto nathi.so pls kaik upchar batava vinanti-9825497696

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   ભાઈશ્રી,
   આપે આપના પીતાશ્રીની તકલીફ અંગે ડૉક્ટરો તેમ જ વૈદોને બતાવી જોયું છે. મને તો આપે અંગ્રેજી ફોન્ટમાં લખેલ તકલીફ શું છે તે પણ સમજાતું નથી. આમ છતાં આયુર્વેદ મુજબ કોઈ પણ તકલીફનું કારણ વાત, પીત્ત કે કફ હોય છે. આથી આપના પીતાશ્રીને આમાંથી કયા કારણે તકલીફ પેદા થઈ છે તે જાણવું પડે. જો કે આયુર્વેદ મુજબ કોઈ પણ દુખાવાનું કારણ વાયુ હોય છે. આથી વાયુકારક આહાર-વીહારનો ત્યાગ અને વાતનાશક આહાર-વીહારનો ઉપયોગ એનો ઉપાય ગણી શકાય. આપના પીતાશ્રીની પ્રકૃતી મુજબ એમને શું અનુકુળ છે કે પ્રતીકુળ છે તે પણ જાણવું જરુરી છે. આ બે પ્રકારના આહાર-વીહારમાં બધું જ બધાને અનુકુળ હોય એમ ન બને. જો કે હું કોઈ ઉપચારક નથી, માત્ર આયુર્વેદમાં મને રસ હોવાને કારણે કેટલીક માહીતી મારા બ્લોગ પર મુકી છે. આ પણ મારા ખ્યાલ મુજબની માહીતી જ છે. વળી મને ગુજરાતીની એક જ ઈ-ઉવાળી જોડણી પસંદ હોવાથી તેનો ઉપયોગ કરું છું. આયુર્વેદમાં આપણા લોકો હવે વધુ રસ લેતા થયા છે, આથી આ રીતે આ સાદી જોડણી વધુ ને વધુ ગુજરાતી લોકોના પરીચયમાં આવે તે પણ આ લખવા પાછળનો મારો આશય ખરો.
   હિરેન્દ્રસિંહભાઈ, આપને “એક વીનંતી” શીર્ષક હેઠળની મારી પોસ્ટ જોવા વીનંતી છે. ગુજરાતીમાં આ મુજબની જોડણી સહીત ગુગલમાં સર્ચ કરશો તો પણ એ પોસ્ટ વાંચવા મળશે. અથવા નીચેની લીન્ક પર ટીક કરશો.
   https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/
   ગાંડાભાઈનાં વંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: