શરીરની ઉંચાઈ વધારવા

શરીરની ઉંચાઈ વધારવા

૧. શરીરની ઉંચાઈ વધારવા માટે તથા હાડકાની મજબુતાઈ માટે સરગવાની શીંગનું શાક ખાવું.

૨. ડુંગળી અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઉંચાઈ જલદી વધે છે.

૩. નીયમીત પપૈયું ખવડાવવાથી બાળકોની ઉંચાઈ વધી શરીર મજબુત અને તંદુરસ્ત બને છે.

૪. તાડાસન કરવાથી પણ શરીરની ઉંચાઈ વધી શકે.

Advertisements

ટૅગ્સ:

13 Responses to “શરીરની ઉંચાઈ વધારવા”

 1. NAIN Says:

  hello, sir i want to know more about increasing height, as my age is 26 my height is 4.1″ i know most of case is not possible increasing in height after 20 in girls, but as u mentioned here regarding સરગવાની શીંગનું શાક, is it effect on me too ?? let me know,

  and ya my brother’s have same problem his height is 5.4″, is age is 30, wud u please provide me more topic for height increasing.

  thanking you..

  • NAIN Says:

   THANK U SOOOOOOOO MUCH FOR QUICK REPLY SIR, BUT I ACTUALLY MY BROTHER HAV NOT BOTHERING OF HIS HEIGHT HE IS OK WITH IT, BUT I FEEL ASHAMED SOMETIME AS SHE HEARED LOTS OF BAD COMMENT LIKE CHHUTKI, DHETFUTI ETC., LIKE THAT IS I WANT TO INCREASING MY HEIGHT… ONCE AGAIN THANKS FOR THE REPLY.
   AND YES I HAVE LOTS OF PROBLEM IN MY EYE, IF POSSIBLE THEN PLEASE PROVIDE MORE TIPS ON INCREASING EYE’S BRIGHTNESS, (CLEAR VISION). WE REALLY SO THANKS FULL FOR YOUR THIS WEBSITE.. REALLY WE PROUD OF U SIR.

   THANKS
   JAY SHREE KRUSHNA

   • ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    આંખોનું તેજ વધારવા પ્રથમ એ જાણવું જોઈએ કે આંખો નબળી હોવાનાં કારણો કયાં છે? જો વીટામીન ‘એ’ની ઉણપ હોય અને બીજી કોઈ શારીરીક ખામી ન હોય, તેમ જ પોતાની પ્રકૃતીને પ્રતીકુળ ન હોય તો ગાજરનો રસ લઈ શકાય. આંખોનું તેજ વધારવા ગાજરના રસનો પ્રયોગ મેં કરેલો, જેમાં મને સારી સફળતા મળેલી. આમ છતાં કોઈ પણ પ્રયોગ એના નીષ્ણાતની પ્રત્યક્ષ સલાહ લઈને કરવો જોઈએ. શીર્ષાસન અને સર્વાંગાસન પણ આંખોનું તેજ વધારવામાં ઉપયોગી થાય. એ પણ બીજી કોઈ રીતે પોતાના સ્વાસ્થ્યને પ્રતીકુળ ન હોય તો જ અજમાવી શકાય. આથી આવા પ્રયોગો કરતાં પહેલાં પોતાના શરીરની તપાસ યોગ્ય ચીકીત્સક પાસે કરાવી લેવી જોઈએ.
    -ગાંડાભાઈ વલ્લભ

 2. NAIN Says:

  hello, sir i want to know more about increasing height, as my age is 26 my height is 4.1″ i know most of case is not possible increasing in height after 20 in girls, but as u mentioned here regarding સરગવાની શીંગનું શાક, is it effect on me too ?? let me know,

  and ya my brother’s have same problem his height is 5.4″, is age is 30, wud u please provide me more topic for height increasing.

  thanking you..

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   ભાઈશ્રી,
   નમસ્તે. મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો હાર્દીક આભાર.
   મને નથી લાગતું કે હવે આ ઉંમરે આપ ઉંચાઈ વધારી શકો. આમ છતાં સરગવાના ઉપયોગથી જો કેલ્શ્યમની ઉણપ હોય તો તેમાં ફાયદો થઈ શકે.
   ઉંચાઈ વધારવામાં અમુક યોગાસનો પણ ઉપયોગી થઈ શકે. મને સ્મરણ છે ત્યાં સુધી તાડાસન એમાં અસરકારક હોય છે. મારી તરુણાવસ્થામાં મને આ માહીતી હતી કે કેમ તે યાદ નથી. આસનો તો હું બહુ નાની ઉમરે પણ કરતો. શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં આસનો ઘણી સારી મદદ કરી શકે, યોગ્ય રીતે અને પોતાને જરુરી પ્રકારનાં આસનો કરવામાં આવે તો.
   મારી ઉંચાઈ પણ ૫ફુટ ૪.૫ ઈંચ છે, છતાં વૉલીબૉલની રમતમાં માત્ર વૉલી જ નહીં, સ્મેશર તરીકે પણ હું સફળતાથી રમ્યો છું. મને મારી આ ઉંચાઈ માટે અસંતોષ નથી.
   -ગાંડાભાઈ વલ્લભ

 3. keyur Says:

  I want to talk with you.. I read your reply regarding to keep eyes safe… can you provide me you contact.. so that I may call you and talk how can I safeguard my eyes..

 4. viral Says:

  hi sir.
  i am 21 years old and my heigh is 5.1 and. now i starting some yogasan.. and તાડાસન etc… even hanging up..so is there any posibility to increase my height…atleast some inch..! or what type of food is good..for me..! plz tell me.!

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.
   મારા ખ્યાલ મુજબ શરીરનો વીકાસ થવાનું ચાલુ હોય ત્યાં સુધીમાં જ કદાચ ઉંચાઈ વધારવાની શક્યતા છે. આમ છતાં આહારમાં કેલ્શ્યમની ઉણપના કારણે ઉંચાઈ ઓછી હોય તો શરીર જેનું સરળતાથી પાચન કરી શકે તેવા કેલ્શ્યમયુક્ત પદાર્થો લેવાનો તથા તાડાસન જેવાં આસનો કરવાનો પ્રયોગ કરી શકાય.

   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

 5. harshadsinh vihol Says:

  મારી ઉંમર 17 વર્ષ છે.મારી ઉંચાઈ ઓછી છે, તો હુ ઉંચાઇ વધારવા શુ કરુ?

 6. harshadsinh vihol Says:

  મારી ઉંમર 17 વર્ષ છે.મારી ઉંચાઈ ઓછી છે, તો હુ ઉંચાઇ વધારવા શુ કરુ?

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે ભાઈ હર્ષદસિંહ,
  મારા બ્લોગમાં મેં નોંધ્યું છે કે શરીરની ઉંચાઈ વધારવા તથા હાડકની મજબુતાઈ માટે સરગવાની શીંગનું શાક ખાવું. એ ઉપરાંત તાડાસન કરવાથી પણ શરીરની ઉંચાઈ વધવાની શક્યતા છે. જો કે શરીરની ઉંચાઈ વારસાગત હોય છે, આથી એને અમુક મર્યાદામાં જ કદાચ વધારી શકાય. તાડાસનની માહીતી મેં મારા બ્લોગમાં આપી છે. અથવા ગુગલમાં તાડાસન લખી સર્ચ કરવાથી પણ મળશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: