સંગ્રહણી

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે.

જુઓ ઝાડા લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2010/06/05/%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE/

(૧) આમલીના પાનનો રસ સાકર સાથે લેવાથી સંગ્રહણી મટે છે.

(૨) દાડમના દાણાનો રસ કાઢી, તેમાં જાયફળ, લવીંગ અને સુંઠનું થોડું ચુર્ણ તેમજ મધ મેળવી પીવાથી સંગ્રહણી મટે છે.

(૩) સુકા દાડમની છાલ ઘસી, પાણી મેળવી પીવાથી સંગ્રહણી મટે છે.

(૪) સુંઠ અને જીરુ સાથે બાફેલાં ગાજર ખાવાથી સંગ્રહણી મટે છે.

(૫) સુંઠની ભુકી પાણી સાથે ચટણી માફક પીસી, ઘીમાં તળી, તેને ઘી સાથે ખાવાથી વાયુ નાશ પામે છે અને સંગ્રહણી મટે છે.

(૬) એક હળવો જુલાબ લઈ ૧૫-૨૦ દીવસ માત્ર કેરીના રસ પર રહેવાથી સંગ્રહણી, પ્રવાહીકા અને પેટના રોગો મટે છે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “સંગ્રહણી”

 1. rakesh Says:

  sangrahani rog nu nidan mate dava

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે રાકેશભાઈ,

   મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.

   સંગ્રહણી-ઝાડાના ઉપાયની લીન્ક:

   https://gandabhaivallabh.wordpress.com/2010/06/05/%E0%AA%9D%E0%AA%BE%E0%AA%A1%E0%AA%BE/

   એમાં બતાવેલા ઉપાયો તથા સંગ્રહણી પોસ્ટમાં બતાવેલા ઉપાયો પૈકી તમને અનુકુળ હોય તે તમારા આરોગ્ય નીષ્ણાતની સલાહ મુજબ કરવા વનંતી. ઉપાયો યોગ્ય ચીકીત્સકની દેખરેખ હેઠળ જ કરવા જોઈએ. આ માહીતી આપવા પાછળ મારો આશય માત્ર શૈક્ષણીક છે.

   Thank you.

   Best regards.

   Gandabhai Vallabh-NZ

   My blog:

   https://gandabhaivallabh.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: