ચાલો આપણે વૃદ્ધ થતાં શીખીએ

હાલમાં ભાઈશ્રી કશ્યપભાઈ તરફથી એમની પુસ્તીકા મળી. એમણે એનો કોપીરાઈટ સહુને આપી દીધો છે, આમ છતાં એમણે જોડણીમાં જે ક્રાંતીકારી ફેરફાર અપનાવ્યો છે તેનો અમલ કરવાનાં સાધનો મારી પાસેના યુનીકોડમાં ન હોવાથી ઉંઝા જોડણીમાં આ પુસ્તીકા મારા બ્લોગ પર મુકવાની પરવાનગી મેં માગી અને એમણે એ આપી એ બદલ એમનો હાર્દીક આભાર. એમનો પ્રત્યુત્તર નીચે મુજબ છે:

Dear Gandabhai,

 

Namaste.

 

At present I am not in Ahmedabad. The computer I am using at this moment does not have any Gujarati font. Please bear with it.

 

Though I believe that all the alterations in writing Gujarati that we advocate, should be introduced simultaneously, you may use only UNJHA JODNI in your blog. My permission is not required. Still you have asked for it. Thank you very much for your courtesy.

 

I am basically interested in circulating my ideas which many readers have appreciated so far.

 

Thank you very much.

 

Go ahead.

 

Yours,

 

Kashyap Chandulal Dalal.

ચતુર્થ સંવર્ધીત આવૃત્તી

ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ

લેખક

કશ્યપ ચંદુલાલ દલાલ

છબી: શ્રી પદ્મનાભભાઈ ત્રીવેદી

ચાલો, આપણે વૃદ્ધ થતાં શીખીએ

લેખક

કશ્યપ ચંદુલાલ દલાલ

સૌજન્ય:

શ્રીમતી ગુણવંતીબહેન નટવરલાલ સોપારકર

ફોન ૨૬૮૬૧૬૮૭ (૫૦૦ પ્રત)

શ્રી ચતુરસીંહ બારોટ, નીવૃત્ત આચાર્ય,

શારદા વીદ્યામંદીર અને કાર્યકારી મંત્રી,

ભગવત હરીપ્રેમ એજ્યુકેશન સોસાયટી

ફોન ૨૭૪૮૦૪૮૧ (૫૦૦ પ્રત)

Chaalo, Aapane Vrudhdh Thatan Shikhie

ચાલો આપણે વૃદ્ધ થતાં શીખીએ

કૉપીરાઈટ ©                     : આપનો

પ્રથમ આવૃત્તી                     : ઑક્ટોબર ૨૦૧૦

પ્રત                              : ૧૦૦૦

દ્વીતીય સંવર્ધીત આવૃત્તી             : ડીસેમ્બર ૨૦૧૦

પ્રત                              : ૧૦૦૦

તૃતીય સંવર્ધીત આવૃત્તી              : જુન ૨૦૧૧

પ્રત                              : ૩૦૦૦

ચતુર્થ સંવર્ધીત આવૃત્તી              : ઑક્ટોબર ૨૦૧૧

પ્રત                              : ૨૦૦૦

કીંમત:                           : આપનું છેલ્લા પાના સુધીનું

સમજણપુર્વકનું વાંચન

ટાઈપ સેટીંગ                      : મારું પોતાનું

પ્રકાશક                           : હું પોતે

મુદ્રક                             : વીપુલ પ્રીન્ટર્સ

૧૪ અડવાણી માર્કેટ

શાહીબાગ માર્ગ

અમદાવાદ ૩૮૦ ૦૦૪

ફોન ૨૫૬૨૨૪૬૨

પ્રાપ્તીસ્થાન

કશ્યપ ચંદુલાલા દલાલ ૧૩, ભારતી સોસાયટી, એલીસબ્રીજ,

અમદાવાદ ૩૮૦ ૦૦૬

(૦૭૯) ૨૬૪૪૫૮૮૯, ૯૪૨૮૫૦૩૨૪૯

સાદર અર્પણ:

ગુજરાત રાજ્યમમાં

સૌ પ્રથમ વૃદ્ધાશ્રમના સ્થાપક

સ્વ. સમરથલાલ વૈદ્યને

જો કે મેં એમને ક્યારેય જોયા નથી!!!

ચતુર્થ સંવર્ધીત આવૃત્તીની પ્રસ્તાવના

વળી પાછી માત્ર ચાર જ માસના ગાળામાં તૃતીય સંવર્ધીત આવૃત્તીની લગભગ બધી જ પ્રતો ખલાસ થઈ જવા આવી છે અને તેથી સુધારા વધારા સાથેની આ ચતુર્થ આવૃત્તી.

આ ૨૦૦ પ્રતવાળી ચતુર્થ સંવર્ધીત આવૃત્તી માટેના સ્વૈચ્છીક આર્થીક સહયોગ માટે શ્રીમતી ગુણવંતીબહેન નટવરલાલ સોપારકર (૫૦૦ પ્રત) તથા શ્રી. ચતુરસીંહ બારોટ (૫૦૦ પ્રત) નો હૃદયપુર્વકનો ખાસ આભાર માનું છું.

મને ક્યારેક એવો વીચાર આવે છે કે હું સ્વપ્નપ્રદેશમાં તો નથી ને? એક તો નામાની દુનીયાનો માણસ. વળી સાહીત્ય જગતમાં તદ્દન અજાણ્યો, સામાન્ય માણસ. આવા માણસની બીજી જ પુસ્તીકાની માત્ર ૧૩ જ મહીનામાં કુલ ૭૦૦૦ પ્રત! ૭૦૦૦ પ્રતમાંથી ૪૦૦૦ પ્રત માટે વાચકોનો સ્વૈચ્છીક આર્થીક યોગદાન અને તે બધા જ પાછા (કંજુસ કે કદરદાન) અમદાવાદીઓ!! વળી પુસ્તીકાની માત્ર ૧૩ જ મહીનામાં ચાર ચાર આવૃત્તીઓ!!! ઘણાં બધાં વાચકોએ એકી સાથે એક જ બેઠકે વાંચી કાઢી! આટલું ઓછું હોય તેમ મારા એક હીતેચ્છુ એનું હીન્દી ભાશામાં ભાશાંતર કરી રહ્યા છે!! મને તો સમજણ જ નથે પડતી કે આબધું શું થઈ રહ્યું છે?

ખેર કુદરતે એવું ધાર્યું હશે.

અભીમાનની લાગણી બીલકુલ નથી થતી પરંતુ ગૌરવની લાગણી જરુર અનુભવાય છે.

આ ચતુર્થ સંવર્ધીત આવૃત્તીમાં પણ “ગાગરમાં સાગર” સમાવવાનો અલ્પ પ્રયાસ કર્યો છે.

–     કશ્યપ ચંદુલાલ દલાલ

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: