જીવનપર્યંત આવક

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

જીવનપર્યંત આવક

વળી આપણને જો એમ લાગતું હોય કે આપણી આવક ખર્ચાઓને પહોંચી વળે તેમ નથી તથા સંતાનો પણ મદદ કરે એવું લાગતું ના હોય અને આપણી પાસે પોતાની માલીકીનું મકાન હોય તો બધી જ રાષ્ટ્રીયકૃત બેંક Reverse Mortgageથી આપણને નીયમીત રીતે નક્કી થયેલી રકમ હપ્તે હપ્તે જીવનપર્યંત આપે છે. તેની ઉપર ન તો ઈન્કમ ટેક્સ લાગે કે ન તો કેપીટલ ગેઈન ટેક્સ લાગે. જરુર પડે તો આપણે એ મકાન વેચી પણ શકીએ. આ રીતે હપ્તે હપ્તે જીવનપર્યંત મળેલી રકમ આપણે ક્યારેય પાછી આપવાની હોતી નથી સીવાય કે એ મકાન આપણે વેચવું હોય. આપણા ઈન્કમ ટેક્સ એક્સપર્ટ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી આવા Reverse Mortgage ની વધુ માહીતી મળી શકે.

 

Advertisements

ટૅગ્સ:

4 Responses to “જીવનપર્યંત આવક”

 1. kdadhia Says:

  can u give more details in gujarati ?

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   ઉપર કહ્યું છે તેમ “આપણા ઈન્કમ ટેક્સ એક્સપર્ટ અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી આવા Reserve Mortgage ની વધુ માહીતી મળી શકે.”
   આ પુસ્તીકા હું શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરું છું. હું ન્યુઝીલેન્ડમાં ઘણાં વર્ષોથી રહું છું, આથી ભારત કે ગુજરાતની આજની પરીસ્થિતીની ખાસ માહીતી મારી પાસે નથી. મને ભાઈશ્રી કશ્યપભાઈની આ પુસ્તીકા બહુ ગમી અને આથી એમની પરવાનગીથી મારા બ્લોગ પર મુકી રહ્યો છું. વધુ માટે આપ એમનો સંપર્ક કરી શકો.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

 2. jay patwa -all credit go to original auther Gandabhai Vallabh only Says:

  Reserve Mortgage ની વધુ માહીતી મળી શકે.

  True words are Reverse Mortgage

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે જયભાઈ.
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   ભાઈ શ્રી કશ્યપભાઈના પુસ્તકમાં તો reverse mortgage શબ્દો જ છે, મેં મારા બ્લોગમાં લખતી વખતે ભુલ કરી છે. એ પ્રત્યે ધ્યાન દોરવા બદલ ખુબ ખુબ આભાર. આ ભુલ હું સુધારી લઉં છું. ફરીથી આપના આ કીમતી સુચન બદલ દીલપુર્વક આભાર માનું છું.

   Gandabhai Vallabh
   My blogs
   https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
   (This blog is mainly about Ayurveda)
   http://kriyakand.wordpress.com (Gujarati)
   (Hindu Religious Services)
   http://azadiladat.wordpress.com (Gujarati)
   (A Book by Dayal Kesry)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: