Archive for ઓક્ટોબર, 2012

જલોદર

ઓક્ટોબર 29, 2012

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જલોદર

જળોદર : ઍલોપથીમાં પેટમાં ભરાયેલું પાણી નળી મુકીને કાઢી લેવામાં આવે છે. જો બધું પાણી એક જ વખતમાં કાઢી લેવામાં આવે તો દર્દીનું જીવન જોખમાય છે. આથી બેત્રણ વખત કાઢવામાં આવે છે. એમાં ફરીથી પાણી ભરાવાની શક્યતા છે. પણ વીરેચન અને મુત્રલ ઔષધીઓ આપી પાણી ઓછું કરાય તથા ઝેર કાઢી નાખવામાં આવે તો ફરીથી થવાનો ભય ઓછો રહે છે.

(૧) એક ગ્લાસ પાણીમાં એક મોટો ચમચો સરકો મેળવી દીવસમાં આઠ-દશ વખત પીવાથી જળોદર મટે છે.

(૨) બીલીપત્રના તાજા રસમાં એક નાની ચમચી પીપરનું ચુર્ણ નાખી દરરોજ દીવસમાં બે વખત પીવાથી જળોદર મટે છે.

(૩) ડુંગળી સમારીને સરકામાં આખો દીવસ ડુબાવી રાખી દરરોજ ચારેક જેટલી ખાવાથી જળોદર તથા એ અંગેની ઘણી તકલીફો મટે છે.

(૪) હરડેનું ચુર્ણ લેવાથી પાતળી મળપ્રવૃત્તી થઈ જલોદરમાં પેટનું પાણી ઘટે છે.

(૫) બકરીના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમ કરીને ક્ષારપર્પટી બે ચપટી નાખી સવારે, બપોરે અને સાંજે પીવું. બીજું કશું જ ખાવું નહીં. ભુખ લાગે તો વચ્ચેના સમયમાં ગાયનું સાદું દુધ લેવું. આ પ્રયોગ ૨૧ દીવસ સુધી કરવો. પાણી પીવું નહીં, ફક્ત દુધ પર જ રહેવું. ઉપર ૨૧ દિવસ રહેવું તેમાં ક્ષારપર્પટી બે- બે ચપટી મેળવી ત્રણ વાર સવાર- બપોર- સાંજ આ દૂધ લેવું. વચ્ચેના સમયમાં સાદું દૂધ લેવું.

(૬) તાજું ગૌમૂત્ર સવાર સાંજ ૧૦- ૧૦ ગ્રામ પીવું. તેમાં પાણી ન મેળવવું જેથી ઝાડા થઈ બધું પાણી બહાર નીકળી જાય છે.

(૭) સરગવાની છાલનો કવાથ જવખાર નાખીને રોગીને પીવડાવવામાં આવે તો પણ જલોદરમાં ઘણો ફાયદો થાય છે.

(૮) અજમો ૨ ભાગ અને ખારેકના શેકેલા ઠળિયાનું ચૂર્ણ એક ભાગ મિશ્ર કરી રાખવું. આ ચૂર્ણ ૧- ૧ ચમચી સવાર- સાંજ પાણી સાથે દર્દીને આપવું જેનાથી જલોદર અને પેટનો વાયુ મટે છે. ઠળિયાને ઘીનો હાથ લગાડીને પછી શેકવો જેથી ચૂર્ણ સહેલાઈથી થશે.

(૯) ૩ તોલા દિવેલ બકરીના દૂધમાં મેળવીને દર્દીને પીવડાવવું જેથી ઝાડા થશે અને જલોદરમાં ખૂબ ફાયદો થશે.

ઉપરોક્ત પ્રયોગો નિષ્ણાતની સલાહમાં રહીને જ કરવા. અને ચિકિત્સા ચાલુ હોય ત્યારે નિષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે જ ખોરાક લેવો. જેથી આ રોગમાં ધાર્યું પરિણામ મળી શકે.

(૧૦) સુંઠ, મરી, લીંડીપીપર, અને સીંધવનું ચુંર્ણ નાખી છાશ પીવાથી જલોદરમાં લાભ થાય છે.

(૧૧) સીંધવ અને રાઈનું સમભાગે ચુર્ણ ગાયના મુત્રમાં આપવું.

(૧૨) કાંદા(ડુંગળી)નાં બીનું બારીક ચુર્ણ અને જુના કામળાની રાખનું વસ્ત્રગાળ ચુર્ણ સમાન ભાગે બનાવી બંનેમાંથી ૬-૬ગ્રાસમ લઈ ૧૨ ગ્રામની પડીકી બનાવવી. દરરોજ એક પડીકી પાણીમાં લેવી. એનાથી શરીરમાં એકઠું થયેલું પાણી ઈન્દ્રીય દ્વારે ઝરીને ત્રણ મહીનામાં રોગીને સારું થશે.

(૧૩) જળોદરના દર્દીને ૨૫થી ૩૦ ટીપાં માલકાંકણીનું તેલ આપવાથી મુત્ર ખુબ છુટથી થાય છે અને સોજો ઉતરે છે, પેટમાં ભરાયેલું પાણી નીકળી જાય છે. આ તેલ પરસેવો વધારનાર છે. ૫થી ૧૫ ટીપાં દુધમાં લેવાથી પરસેવો ખુબ જ થાય છે અને સોજા ઉતરે છે.

(૧૪) હરડેનું ચુર્ણ લેવાથી પાતળી મળપ્રવૃત્તી થઈ જલોદરમાં પેટનું પાણી ઘટે છે.

(૧૫) મૅલેરીયા હોય કે તેનાથી બરોળ અને લીવર વધ્યાં હોય અને પેટમાં પાણી ભેગું થયું હોય- જલોદર થવા માંડ્યું હોય તો કારેલીનાં પાન છુંદી, રસ કાઢી, પહેલાં ૧૦ ગ્રામ અને પછી ૨૦-૨૦ ગ્રામ પાવાથી દરદીને પુશ્કળ પેશાબ છુટે છે, એક-બે ઝાડા થાય છે, ભુખ લાગે છે, ખોરાકનું પાચન થાય છે અને લોહી વધે છે.

(૧૬) પુનર્નવા એટલે સાટોડી સોજાનું ઉત્તમ ઔષધ છે. સાટોડીનો તાજો રસ કાઢીને પીવાથી સોજા મટે છે. વળી સાટોડીના તાજા મુળનો ઉકાળો પીવાથી અને સોજાવાળા ભાગ પર મુળ વાટીને લેપ કરવાથી સોજો કાબુમાં આવે છે.

મયુરાસન કરવાથી જલોદરમાં લાભ થાય છે.

(નોંધ: આ આસન સાધવું થોડું મુશ્કેલ છે, પણ ખંતથી પ્રયત્ન ચાલુ રાખવાથી સાધી શકાય છે. આસન શરુ કરતાં પહેલાં એના નીષ્ણાતની મદદ અવશ્ય લેવી, કેમ કે એ તમને અનુકુળ છે કે કેમ તે પહેલાં જાણવું જરુરી છે.)

 

 

બોરડી

ઓક્ટોબર 18, 2012

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બોરડી બોરડીનાં વૃક્ષ આપણા દેશમાં બધે જ જોવા મળે છે. એની ઘણી જુદી જુદી જાતો જોવા મળે છે. અમુક પ્રકારની બોરડીની ખેતી કરવામાં આવે છે. કેટલીક બોરડીનાં ફળ જેને બોર કહેવામાં આવે છે તે અત્યંત ખાટાં જ્યારે અમુકનાં મધુર હોય છે. બોરડીના વીવીધ ઉપયોગો નીચે મુજબ છે:

(૧) બોરડીનાં પાન વાટી ચટણી જેવું બનાવી ઘીમાં શેકીને સીંધવ નાખી ચાટી જવાથી બેસી ગયેલો અવાજ તથા ઉધરસ મટે છે.

(૨) બોરડીના સુકા પાનનું ચુર્ણ મઠા સાથે લેવાથી અતીસાર મટે છે.

(૩) બોરડીના મુળની છાલના ક્વાથમાં મગનું ઓસામણ બનાવી પીવાથી અતીસાર મટે છે.

(૪) બોરડીના મુળની છાલ બકરીના દુધમાં પીસી મધ મેળવી પીવાથી રક્તાતીસાર મટે છે.

(૫) બોરડીની છાલનો કકડો મોંમાં રાખી તેનો રસ ચુસવાથી બે-ત્રણ દીવસમાં જ અવાજ ઉઘડી જાય છે.

(૬) બોરડીની લાખ ૨૦ ગ્રામ લઈ ક્વાથ કરી તેમાં ભુરા કોળાનો રસ મેળવી દીવસમાં બે-ત્રણ વાર પીવાથી ઉરઃક્ષતનો રક્તસ્રાવ બંધ થાય છે.

(૭) બોરડીનાં પાન વાટી ગરમ કરી પોટીસ બનાવી બાંધવાથી ગુમડું પાકીને ફુટી જશે.

(૮) બોરડીનાં કુમળાં પાન અને જીરુ મેળવી પાણીમાં ઘુંટી તેનો રગડો કરી ગાળીને પીવાથી ગરમીથી રોકાયેલો પેશાબ સાફ ઉતરે છે.

(૯) હથેળી કે/અને પગના તળીયે  બળતરા થતી હોય તો બોરડીનાં પાન ૪૦ ગ્રામ, એલચી નંગ ચાર અને ૨૦ ગ્રામ સાકરને પાણીમાં વાટી, લસોટી થોડીવાર રહેવા દેવું. ચારેક કલાક બાદ ગાળીને ધીમે ધીમે પીવું.  આ મીશ્રણ ધીમે તાપે ઉકાળી, ઠંડુ પાડી પીવાથી પણ સારી અસર કરે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત કરવો.

(૧૦) રસકપુરયુક્ત દવાના સેવનથી મુખપાક થયો હોય, દાંતનાં પેઢાં ઢીલાં થયાં હોય અને મોઢામાંથી લાળ પડતી હોય તો બોરડીની છાલ અથવા પાનનો ક્વાથ કરી કોગળા કરવાથી મટે છે.

(૧૧) બોરડીના પાનનો ક્વાથ કરી દીવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી મુખપાક મટે છે.

(૧૨) બોરડીની છાલનું ચુર્ણ ૩-૩ ગ્રામ સવાર-સાંજ ગોળ સાથે લેવાથી રક્તપ્રદર મટે છે.

(૧૩) બોરડીના પાનનો રસ ભેંસના દુધ સાથે લેવાથી શીતળાનો રોગ ઓછો થઈ જાય છે.

(૧૪) બોરડીનાં પાનનો ૬-૬ ગ્રામ કલ્ક બબ્બે ગ્રામ ગોળ મેળવી ખાવાથી બે-ત્રણ દીવસમાં જ શીતળા શાંત થવા માંડે છે.

Tuberculosis (T.B.)

ઓક્ટોબર 10, 2012

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Tuberculosis (T.B.)

(1)    The meaning of the word used for tuberculosis in Gujarati is annihilation, destruction- the destruction of the seven dhatus or constituents of the body. The sufferer starts losing weight.

(2)   Soak black grams (Urid dhal) in water. Pound it and add salt, black pepper powder, asafoetida, cumin seed powder, garlic and ginger and prepare pancake in ghee or oil and eat them. This may help in tuberculosis.

(3)   Electuary medicine prepared of pumpkin is very useful in tuberculosis. It may be prepared in this way. Take off skin, seeds and soft middle part of good ripe pumpkin. Make small pieces. Cook 1.5 kilo of them in 2 kilo water. Strain juice with the help of clean cloth. Keep juice aside. Cook again boiled pumpkin in 170 grams ghee in copper pot until it is brown. Mix strained juice to it and add 1.5 kilo sugar to make electuary preparation. Add powder of long pepper, ginger, cumin seeds each 40 grams and powder of coriander, cinnamomum ( TAMAL) Leaf, cardamom, black pepper, cinnamon each 10 grams and mix it by stirring for 15-20 minutes. Add 160 grams honey when it is cool down. This is pumpkin electuary. It is very rich, nourishing, nutritive. Eating it regularly may help in T.B..

(4)    Mix thoroughly all in equal weight dates, raisins, lump sugar powder, ghee, honey and long pepper powder and eat 20-30 grams of it every day. This may help in T.B. and coughing caused by it.

(5)   It is very helpful to TB patient to eat freshly prepared butter with honey.  (Honey should be twice the amount of butter.)

(6)   Boil cow milk with little ghee in it and add garlic juice or crushed garlic to it and drink. This may cure TB.

(7)   Bottle gourd is very beneficial to TB patient.

(8)   Eating cowrie (a kind of seashell) ashes (કોડીભસ્મ-KODI BHASM) with butter may help in TB.

(9)   A TB patient should eat pumpkin as much as it can be digested. A kind of sweet variety (called BARPHY-બરફી)of pumpkin is very useful.

(10)       Boil 250 grams milk adding 7 long peppers and drink it with all the peppers. Add one more pepper on the following day. Go on increasing 1 pepper each day up to 11 days. You should increase amount of milk also as much as you can digest. Then from 12th day go on decreasing 1 pepper every day and amount of milk day by day coming back to original 7 peppers on the 21st day and then stop. This may help TB patient.

(11)            Mix honey and lump sugar in equal weight and half the amount ghee (made of cow milk) and eat a table spoon every day along with other TB medication. This may cure TB within six months.

Leucoderma (white patches)

ઓક્ટોબર 4, 2012

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Leucoderma (white patches)

(1)    Pound a tea spoon BAUCHI (બાવચી) seed in a tea spoon sesame oil and drink it every morning and evening without missing a single day for a year. This may cure Leucoderma.

(2)    Pound BAUCHI (બાવચી) seed in milk in necessary amount until it is paste like. Smear it on affected area by leucoderma and have early morning sun for half an hour. Doing this for long period of time may help.

(3)   Soak black beans (phaseolus radiates) four in water for some time, then use liquidiser to make it smooth. Smear it on affected area by leucoderma. You might see difference in few days. If fresh black beans available, then it may be smeared by crushing finely.

(4)   Heat up red chalk powder and add some basil leaves juice to it to make paste. Smear it on affected area by leucoderma morning and evening.

(5)   Add 3-4 grams turmeric powder to cow urine and drink it. This may cure leucoderma.

(6)   Mix muster seed powder to long standing ghee made from cow milk and spread affected area by leucoderma. It may also cure eczema and ringworm.

(7)   Make powder of dry banana tree leaf and mix it with butter or ghee. Spread it on the affected area four times a day. It may cure leucoderma if this treatment continued for long time.

(8)    Mix ammonium chloride (sal ammoniac) to honey and spread to affected area to get help in leucoderma. The advantage of this treatment is that it would not give burning sensation to even very delicate skin.