કેન્સરનો ઉપચાર-લીંબુ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કેટલાક સમય પહેલાં મને અંગ્રેજીમાં એક ઈમેઈલ મળી હતી. એનું ગુજરાતી રુપાંતર આજે કરીને નીચે આપું છું. એનું અંગ્રેજી પણ આપવા ધારું છું.

કેન્સરનો ઉપચાર-લીંબુ

Institute  of  Health  Sciences,  819 N. L.L.C. Charles Street   Baltimore  ,  MD  1201.

કેન્સરના ઉપચારમાં આ દવા આધુનીકતમ છે.

લીંબુ કેમોથેરપી કરતાં ૧૦,૦૦૦ ગણું વધુ અસરકારક.

પાણીમાં લીંબુ નીચોવી પીવાથી કેન્સરગ્રસ્ત કોશો ૧૦,૦૦૦ ગણી ઝડપે નષ્ટ થાય છે. આની જાણ સહુને કરો. માની ન શકાય તેવો આ ઉપચાર, ખરું ને? સાદું પાણી પીવાને બદલે રોજેરોજ લીંબુવાળું પાણી પીવાથી કોઈ નુકસાન તો થવાનું નથી જ. તમારા મીત્રો, સંબંધીઓ સહુને આ માહીતી પહોંચાડવા વીનંતી.

લીંબુની ૨-૩ પાતળી ચીરી કરીને પાણી પીવાના કપમાં કે પ્યાલામાં મુકો. એમાં પીવાનું પાણી રેડો. આથી એ પાણી આલ્કલાઈન બનશે. આખો દીવસ આ જ પાણી પીવું. હંમેશાં આ પાણી પીવું સહુ માટે લાભદાયક છે.

કેન્સરના કોષોનો નાશ કરવામાં લીંબુ જાદુઈ દવા છે. એ કેમોથેરપી કરતાં ૧૦,૦૦૦ ગણી વધુ અસરકારક છે. તો પછી આપણને એની જાણ કેમ ન થઈ શકી? કેમ કે લેબોરેટરીમાં કેન્સરની કૃત્રીમ દવા બનાવનારાઓને ભયંકર નફો કમાવવો હોય છે.

તમે તમારા મીત્ર કે સ્નેહીઓને લીંબુનો રસ કેન્સર અટકાવે છે એ હકીકતની જાણ કરીને મદદ કરી શકો. એનો સ્વાદ સરસ લાગે છે અને કેમોથેરપીની જેમ એ ભયંકર સાઈડઈફેક્ટ કરતું નથી.

કરોડોપતીઓની મસમોટી કંપનીઓના નફા ન જોખમાય એ માટે સખતાઈથી ગુપ્ત રાખેલ તથ્યના કારણે કંઈ કેટલા લોકો મૃત્યુને શરણ થશે? આપણે જાણીએ છીએ કે લીંબુની જાતોમાં સામાન્ય લીંબુ ઉપરાંત ખાટા લીંબુનો પણ સમાવેશ થાય છે. એ બધાંનો જુદી જુદી રીતે, તમને અનુકુળ હોય તે રીતે ઉપયોગ કરી શકાય. એનાં અથાણા કરીને આખું લીંબુ ખાઈ શકાય, નીચોવીને રસ કાઢીને, શરબત બનાવીને કે વીવીધ વાનગીઓમાં નાખીને એ વાપરી શકાય.

એના ઘણા બધા ગુણો છે, પણ સૌથી મહત્ત્વનો એનો ગુણ છે રોગાણુ અને કેન્સરના ગુમડા પર એની અસરકારકતા. આ વનસ્પતી બધા જ પ્રકારના કેન્સર પર અસરકારક પુરવાર થયેલી છે.

કેટલાક લોકો કહે છે કે લીંબુ કેન્સરના જુદાં જુદાં બધાં જ સ્વરુપોમાં ઘણું ઉપયોગી છે. વળી લીંબું વીવીધ બેક્ટરીઆ અને ફુગના ચેપના અતી સુક્ષ્મ જંતુઓનો નાશ કરવામાં અસરકારક છે. શરીરની અંદરના જીવાણુ અને કૃમીઓનો નાશ કરે છે. લોહીના ઉંચા દબાણમાં, હતાશા અને સ્ટ્રેસમાં તથા જ્ઞાનતંતુના (માનસીક) રોગોમાં પણ અસરકારક છે.

આ માહીતી પુરી પાડનાર સ્રોત પણ આશ્ચર્યકારક છે: દવા બનાવનાર આખા જગતમાં સૌથી મોટી કંપની કહે છે કે ૧૯૭૦થી ૨૦થી પણ વધુ લેબોરેટરી પ્રયોગોનો સાર આ મુજબ છે: ૧૨ જાતનાં કેન્સરના ઝેરી કોશોનો લીંબુ નાશ કરે છે, જેમાં મોટું આંતરડું (કોલન કેન્સર), બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર (પુરુષાતન ગ્રંથી), ફેફસાનું કેન્સર અને સ્વદુપીંડના કેન્સરનો સમાવેશ થાય છે. દુનીયામાં કેન્સરની કેમોથેરપી સારવારમાં વપરાતી દવા એડ્રીઆમાયસીન (Adriamycin) કરતાં લીંબુમાંનાં તત્ત્વો ૧૦,૦૦૦ ગણાં વધુ અસરકારક છે.

અને એક વધુ આશ્ચર્ય: લીંબુની સારવારથી કેન્સરના નુકસાનકારક કોશો જ માત્ર નાશ પામે છે, તંદુરસ્ત કોશો નહીં.

Institute  of  Health  Sciences, 819 N. L.L.C. Cause Street, Baltimore, MD1201

Remember to share with your family and friends

Advertisements

ટૅગ્સ:

11 Responses to “કેન્સરનો ઉપચાર-લીંબુ”

 1. અમિત પટેલ Says:

  Simplest and best method for good health. Thanks a lot.

 2. jjkishor Says:

  વાહ ! તમે બહુ ઉપકારક વાત લાવ્યા છો. આપના વાચકો આનો ફેલાવો કરીને મોટી સેવા કરી શકશે…..ધન્યવાદ અને આભાર.

 3. urvi Says:

  લીંબુ વિષે સુંદર માહિતી જાણવા મળી.

 4. harish Says:

  મને આ માહિતી ખરે ખર બહુ જ ગમી

 5. અનામિક Says:

  Vadilshree Aapni post bahuj sars chey…….Vartmanma darek ne khubaj labhprad chey………ame aa limbuno pryog amara gharma Aarogy maate jarur apnaavishu……..aam pn saamny rite Paachantantrna Rogo to darek ne gharma chaltaa j hoy chey…..bahuj utam maahiti……..Dhnaywaad……

 6. અનામિક Says:

  Upparni Coments maari j chey…….Pankajbhai C shah…
  Borivli (west) Mumbai-400 092

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે પંકજભાઈ,

   આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

   હું ઘણા વખતથી સવારે એક લીંબુનો રસ ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં એક મોટો ગ્લાસ ભરીને ખાલી પેટે પીઉં છું. મારાં પત્ની લીંબુની છાલ પાણીમાં ૧૨ કલાક ભીંજવી રાખી એ પાણી પીએ છે. કેટલાક લોકો લીંબુની છાલ ખુબ ગુણકારી હોવાનું કહે છે. એ રીતે લીંબુનું અથાણુ સ્વાસ્થ્ય માટે ઉપયોગી ગણાય, કેમ કે એમાં લીંબુનો રસ અને એની છાલ બંનેનો લાભ મળી શકે. જો કે એમાં ખાંડ કે મીઠાનું પ્રમાણ બહુ વધારે પડતું ન હોવું જોઈએ, નહીંતર લાભને બદલે નુકસાન થઈ શકે.

   ફરીથી આપની સુંદર કૉમેન્ટ બદલ આભાર.

   -ગાંડાભાઈ (ન્યુઝીલેન્ડ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: