AROGYANI CHAVI – GANDHIJI આરોગ્યની ચાવી – ગાંધીજી

AROGYANI CHAVI – GANDHIJI આરોગ્યની ચાવી – ગાંધીજી

આખી પુસ્તીકા PDF માં ડાઉનલોડ કરવા માટેની લીન્ક:

Aarogyani Chaavi

Advertisements

ટૅગ્સ:

5 Responses to “AROGYANI CHAVI – GANDHIJI આરોગ્યની ચાવી – ગાંધીજી”

  1. નિરવની નજરે . . ! Says:

    ગાંધીજી અને તેમના આરોગ્ય સંબંધી વિચારો અંગે ખુબ સાંભળ્યું હતું અને તમે અદભુત શ્રેણી પરિચય કરાવી સુંદર પુસ્તકથી અમને વાકેફ કર્યા , તે બદલ આભાર .

  2. Prashant Dave Says:

    Dear Sir

    Your information about the ayurvedic medicines is awesome.

    My mother is suffering from sciatica from last six months, and the doctors have recommended for a surgery.

    It will be great help if you can advice us in the treatment of sciatica … as seen in your posts , NAGOD is one of the plant which can be used ,, but dont knnow how to get it and how to use it . .. so your guidance is required.

    Your reply is heartly awaited in this matter.

    Thanks & Regards
    Prashant Dave
    9898166622 (mob ) India

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે પ્રશાંતભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. નગોડ વીષે મારા બ્લોગમાં મેં નીચેની માહીતી આપી છે. આપને અનુકુળ જણાય તે અજમાવવા પહેલાં યોગ્ય ચીકીત્સકની સલાહ લેવા વીનંતી.

      નગોડ બે જાતની થાય છે, ધોળાં ફુલવાળી અને કાળાં ફુલવાળી. બંને જાતની નગોડ બુદ્ધી તથા સ્મૃતી વધારનાર, કડવી, તુરી, તીખી, હલકી તેમજ વાળ અને આંખ માટે હીતકર છે. તે શુળ, સોજા, અામવાત, કૃમી, કોઢ, અરુચી, કફ અને તાવને મટાડે છે. મુખ્યત્વે અેમાં વાતનાશક ગુણ હોવાથી સાંધાના વામાં ખુબ ઉપયોગી છે. નગોડનાં તાજાં મુળ અને લીલાં પાનનો રસ કાઢી તેમાં ચોથા ભાગે તલનું તેલ મેળવી પકાવવું. જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે ઉતારી લેવું. સવાર-સાંજ નીયમીત અા તેલથી માલીશ કરતા રહેવાથી કંપવા, સાંધાના વાની પીડા અને વાયુથી થતા દુખાવામાં રાહત થાય છે.
      (૧) ગમે તેવું ભરનીંગળ ગુમડંુ થયું હોય તેના પર નગોડનાં પાન વાટીને લગાડવામાં આવે તો પાકીને ફુટી જાય છે.
      (૨) નગોડના તેલ(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે. સુવાવડી સ્ત્રીના તાવમાં મોટા ભાગે ગર્ભાશયનો સોજો હોય છે. નગોડના પાનનો સ્વરસ અથવા પાનનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો ઉતરી જાય છે અને તાવ મટે છે.
      (૩) સંધીવામાં નગોડનો ઉકાળો લાભ કરે છે.
      (૪) નગોડ ઉત્તમ વ્રણશોધક, વ્રણરોપક, મુત્રજનન, આર્તવજનન કૃમીઘ્ન અને વેદનાહર છે.
      (૫) કોઈ પણ દુખાવામાં આ તેલની હળવા હાથે માલીશ કરવાથી ફાયદો થાય છે. સાયટીકા-રાંઝણનું તે શ્રેષ્ઠ ઔષધ છે.
      (૬) શરદી હોય અને નાક બંધ થઈ જતું હોય તો નીર્ગુંડી તેલનાં બે-ત્રણ ટીપાં નાકમાં નાખવાથી તરત જ ફાયદો થાય છે.
      (૭) કાનમાં પાક થઈ દુખાવો થતો હોય, પરું નીકળતું હોય તો કાનમાં આ તેલનાં બે-ત્રણ ટીપાં મુકવાથી દુખાવો તથા પાક મટે છે.
      નગોડનું તેલ: નગોડનાં તાજાં લીલાં પાન અને ફુલને કુટી કાઢેલા ૫૦૦ મી.લી. રસમાં ૧૨૫ મી.લી. તલનું તેલ નાખી ધીમા તાપે ઉકાળીને તેલ સીદ્ધ કરવું. નગોડનું આ તેલ બજારમાં તૈયાર પણ મળે છે, જેને નીર્ગુંડી તેલ કહે છે. લગભગ બધી જ ફાર્મસી એ બનાવે છે. કોઈ પણ પ્રકારના દુ:ખાવા પર એને સહેજ ગરમ કરીને હળવા હાથે માલીશ કરવાથી ફાયદો થાય છે.
      (૧) જુની શરદીમાં નગોડના તેલનાં નાકમાં ચારથી છ ટીપાં પાડવાથી લાભ થાય છે. એમાં પણ જેમાં કફ દુર્ગંધયુક્ત હોય અને વીકૃત આવતો હોય તેમાં ન ધારેલું સફળ પરીણામ પ્રાપ્ત થાય છે.
      (૨) બે ચમચી નગોડનું તેલ દુધમાં મીશ્ર કરી પીવાથી ગૅસને લીધે પેટમાં થતી પીડા મટે છે.
      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

  3. Prashant Dave Says:

    can u give your mobile so that we can have a telephonic conversation …?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: