Tonsils

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

(1)    Heat up about 10 grams soil until it is red and mix it with 3 grams black pepper powder. Message a little bit of it on the tonsils to cure them.

(2)   Gargling with salty water may help in tonsils.

(3)   Gargle with 2 grams dehydrated alum in 125 mls comfortable warm water may help in tonsils.

(4)   Inhaling smoke of dry mango leaves may help in some disorders of throat.

Tags:

5 Responses to “Tonsils”

  1. ગો. મારુ Says:

    ગુજરાતીમાં પોસ્ટ મુકવા વીનન્તી…

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ગોવીંદભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ મુકવા બદલ હાર્દીક આભાર.
      ગોવીંદભાઈ, ગુજરાતીમાં મેં આ પોસ્ટ પહેલાં મુકી છે. મને અહીં વેલીંગ્ટનમાં અમુક જણાએ કહ્યું કે તેઓ ગુજરાતી વાંચી શકતા નથી, આથી એવા લોકોને આયુર્વેદની થોડી માહીતી આપવા અંગ્રેજીમાં લખવાનું શરુ કર્યું છે. આ પોસ્ટ ગુજરાતીમાં વાંચવાની લીન્ક: https://gandabhaivallabh.wordpress.com/tag/%E0%AA%97%E0%AA%B3%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A6/
      એમાં માત્ર કાકડા જ નહીં, પણ ગળાનાં અન્ય દર્દો વીશે પણ માહીતી છે.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

  2. rameshjoshi Says:

    saras upchar tame janavyo che?te badal khub khub abhar ganadbhai…mane ek taklik che te kabjiyat ni to mane koi saro upchar batavso evi asha sah…rameshjoshi…9173028892

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે રમેશભાઈ,
      મારા બ્લોગમાં મેં કબજીયાત વીશે લખ્યું જ છે, જેમાં ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. કબજીયાતનાં કારણો અલગ અલગ હોય છે. દરેકની પ્રકૃતી પણ જુદી જુદી હોય છે. આથી એનો ઈલાજ કરતી વખતે આ બાબતો ખ્યાલમાં રાખી યોગ્ય ઔષધપ્રયોગ કરવો જોઈએ. આપને આપની પ્રકૃતી અનુસાર જે ઉપાય અનુકુળ હોય તે યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા વીનંતી.
      મારું નામ લખીને ઈન્ટરનેટ પર શોધ કરશો તો કબજીયાત વીશે આપ જાણી શકશો. તેમ છતાં નીચે એની લીન્ક આપી છે.
      http://www.gandabhaivallabh.wordpress.com/2010/03/30/કબજીયાત/

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

  3. Gujaratilexicon Says:

    નમસ્કાર!
    આપનો બ્લોગ ”Gandabhai Vallabh આરોગ્ય અને અન્ય વીષયો” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: