જોડણી–વ્યવસ્થામાં પરીવર્તન માટે લોકમતની કેળવણી

મુ. શ્રી ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ગુજરાતી જોડણી વીશે આ પુસ્તીકાા મળી, જેને મારા બ્લોગ પર મુકવાની પરવાનગી એના લેખક અને પ્રકાશક પાસે મેળવવાની વીનંતી મેં એમને કરી. એમના તરફથી હકારાત્મક પ્રત્યુત્તર મળતાં એને હું અહીં પી.ડી.એફ.માં એના લેખક શ્રી. જયંત કોઠારી સંક્ષેપકર્તા શ્રી. મહેન્દ્ર મેઘાણી તથા શ્રી. ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી પ્રકાશીત કરું છું.

બુક ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરો.
-ગાંડાભાઈ વલ્લભ

eBook_JoDaNi-Parivartan-Jayant Kothari-2000

Advertisements

ટૅગ્સ:

2 Responses to “જોડણી–વ્યવસ્થામાં પરીવર્તન માટે લોકમતની કેળવણી”

 1. GUJARATPLUS Says:

  જેટલું જોડણી ઉપર દયાન અપાવું જરૂરી છે તેટલુજ ગુજરાતના હિન્દી પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે તે ઉપર આપવું જરૂરી છે.ગુજરાતી બાળકો હિન્દી જનોની જેમ બે લીપીમાં શિક્ષણ કેમ ન મેળવી શકે ?

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  http://kenpatel.wordpress.com/2012/02/09/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B6%E0%AA%AC%E0%AB%8D%E0%AA%A6-%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80/

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
   માફ કરજો, હું છેલ્લાં ૩૮ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં રહું છું. આથી આજના સમયમાં ગુજરાતમાં આપ કહો છો તે હીન્દી પ્રચાર કેન્દ્રોની પ્રવૃત્તી અંગે મને કશી માહીતી નથી. મને ગુજરાતી જોડણીમાં થોડો રસ છે, આથી એ બાબતમાં જો હું કંઈક કરી શકું તેમ હોય તો એ કરવું મને ગમે છે.
   ગુજરાતી ભાષાના પ્રચાર-પ્રસારમાં પણ મારાથી જો કંઈક કરી શકાય તો હું અવશ્ય કરું છું. આથી આપની વાત સાથે હું સહમત છું. ગુજરાતી જોડણીમાં એક માત્ર નાનકડો ફેરફાર – એક જ ઈ-ઉ – કરવાથી ગુજરાતી લીપી બદલાઈ જતી નથી.
   ૬૦-૬૫ વર્ષ પહેલાં પણ હું ગુજરાતી સહીત નાગરી લીપી સ્કુલમાં ભણ્યો છું. તો આજે બંને લીપી શીખવામાં શી મુશ્કેલી હોઈ શકે?
   મારા પુત્રે ગુજરાતી-હીન્દી બંને લખવા માટે લગભગ એક સરખા કીબૉર્ડનું યુનીકોડમાં પ્રોગ્રામીંગ ૮-૯ વર્ષ પહેલાં કરેલું છે, જો કે એને ગુજરાતી લખતાં-વાંચતાં બહુ આવડતું નથી, પણ ગુજરાતીમાં મારા રસને લીધે એમણે આ મહેનત કરી છે.
   ફરીથી આપનો હાર્દીક આભાર.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: