Index

Index

To see subjects of posts on my blog up to now please click :

Gandabhaivallabh Blog Index 1

 

2 Responses to “Index”

  1. Purvi Malkan Says:

    sundar lekh ajmavalu pani, pet dard vishe ayurved upay janvo gamyo. mane chiku vishe janvani ichcha chhe. te vishe pan jaan hoy to chokkas batavasho   purvi

    ________________________________

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે પૂર્વીબહેન,
      મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.
      ચીકુ અમેરીકામાં પણ સરળતાથી મળી રહે છે એવું સાંભળ્યું છે. અમને અહીં વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં ખાસ જોવા મળતાં નથી.
      ચીકુ પૌષ્ટીક અને રુચીકારાક છે, પણ પચવામાં ભારે છે. આથી વધુ પ્રમાણમાં ખાવાથી નુકસાન થઈ શકે, સીવાય કે જેની પાચનશક્તી બહુ જ પ્રબળ હોય. ભુખ્યા પેટે ચીકુ ખાવાથી પણ નુકસાન થઈ શકે. એટલે કે ચીકુ ભોજન બાદ ખાવાં જોઈએ. તાવ આવતો હોય તેમાં ચીકુ ફાયદાકારક છે, જો એ પુરેપરાં પાકેલાં હોય તો. ચીકુ હંમેશાં સારી રીતે પાકેલાં હોય તેવાં જ ખાવાં, જેમાં યોગ્ય રીતે પાકેલાં કેળાની જેમ ગળ્યા સીવાય બીજો કોઈ પણ સ્વાદ હોતો નથી.
      ચીકુ ઠંડાં હોવાથી પીત્તવીકારમાં ફાયદાકારક છે. એ માટે એને સાકર સાથે ખાવાં. સાકર સાથે ચીકુ ખાવાથી ધાતુપુષ્ટી પણ થાય છે, એટલે કે એ શક્તીદાયક છે, અને પેશાબની બળતરા પણ એનાથી મટે છે.
      ચીકુનાં બી કીંચીત રેચક અને પેશાબની છુટ કરનાર છે. ‘આર્યભિષક’ અનુસાર ચીકુના બીનું 3 રતી (લગભગ અડધો ગ્રામ) ચુર્ણ પાણી સાથે લેવાથી મુત્રકૃચ્છ-ટીપે ટીપે પેશાબ થવો- મટે છે. માત્રા વધારે આપવી નહીં. વળી કોને કેટલા પ્રમાણમાં આપી શકાય તે વ્યક્તી વ્યક્તીએ અલગ હોઈ શકે. આથી ઉપાયો જાણકાર આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ જ કરવા, જે વ્યક્તીની તાસીર તપાસી અનુકુળ પ્રમાણ નક્કી કરી શકે.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: