અજમાવાળું પાણી

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. મારી ‘એક વીનંતી’ પોસ્ટ જોવી. એ માટે

“એક વીનંતી/ગાંડાભાઈ વલ્લભ” લખીને સર્ચ કરવી. જો તમારી પાસે ગુજરાતી લખવાનું કીબૉર્ડ ન હોય તો અવતરણમાંના શબ્દોની કોપી-પેસ્ટ કરો.

અજમાવાળું પાણી  ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. અા પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શુળ, પેટમાં વાયુપીડા, અાફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમુત્ર, ડાયાબીટીસ જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. અા પાણી ગરમ ગુણો ધરાવે છે.

Advertisements

Tags: , , ,

2 Responses to “અજમાવાળું પાણી”

 1. neha Says:

  what the means of અા પાણી ગરમ ગુણો ધરાવે છે.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે નેહાબહેન,
   મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ લખવા બદલ હાર્દીક આભાર.
   અજમો તાસીરે ગરમ છે. ગરમ આહાર દ્રવ્ય પીત્ત કરે છે. ઠંડાં આહાર દ્રવ્યો કફ અને વાયુ કરે છે. અજમાવાળું પાણી એ રીતે કફ-વાયુથી થતી તકલીફ દુર કરવામાં મદદ કરે છે, કેમ કે એ ગરમ છે. પણ જેમની ગરમ પ્રકૃતી હોય- પીત્ત પ્રકૃતી હોય તેમણે એનો વધુ પડતો ઉપયોગ ન કરવો.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: