આપણી ભાષા

 

પોતાની ભાષા છોડીને પરભાષા દ્વારા બધો વ્યવહાર ચલાવે એવો કોઈ કંગાળ મુલક છે કે? એટલે જ આપણો મુલક કંગાળ રહ્યો અને આપણી ભાષા રાંડીરાંડ રહી. અંગ્રેજીમાં તો ફ્રેન્ચ કે જર્મન ભાષામાં એક પુસ્તક એવું ન હોય કે જે બહાર પડ્યું કે થોડી જ વારમાં એનું અંગ્રેજી ભાષાંતર ન થયું હોય. એટલું જ નહીં, ત્યાં તો બાળકોને માટે પણ ઉત્તમ પુસ્તકોના અઢળક સંક્ષેપો તૈયાર થાય છે.

-ગાંધીજી

 

માતૃભાષા અભિયાનવાળાઓ’; ‘ગુજરાતી સાંભળે, વાંચે, લખે, વિચારે, જીવે’વાળાઓ; પરિષદવાળાઅો, અકાદમીવાળાઓ, નિશાળ-કૉલેજ-વિશ્વવિદ્યાલયવાળાઓ સુધી જો આ વાત પહોંચી શકે તો… વિચારે, વાગોળે અને ઉચિત કરે, તો કામ બને… બાકી, − ખાવુંપીવું ખેરસલ્લા !!

-વિપુલ કલ્યાણી

‘ગુજરાતી ભાષાની સમૃદ્ધી’ શીર્ષક હેઠળ એક લેખ મેં મારા બ્લોગ પર મુકેલો તેની અમુક કૉમેન્ટના જવાબમાં આ હકીકત મુકી છે. કદાચ કોઈનું ધ્યાન એના તરફ જશે ?!!!

 

ગુજરાતી સાહીત્ય અકાદમી(યુ.કે.)ના અને વિપુલભાઈના સૌજન્ય થકી એમના ફેઈસબુક પેજ પરથી ઉઠાવીને.

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: