મનોભાવોની શરીર પર અસરો

મનોભાવોની શરીર પર અસરો

(બ્લોગ પર તા. 1-2-2016)

અંગ્રેજી પરથી ગુજરાતી-ગાંડાભાઈ

પીયુષભાઈ પરીખના ઈમેલમાંથી મળેલું

ક્રોધ આપણા યકૃત(લીવર)ને હાનીકારક છે.

શોક આપણા ફેફસાંને નુકસાન કરે છે.

ચીંતા આપણી હોજરીને નબળી પાડે છે.

સ્ટ્રેસથી આપણાં મગજ અને હૃદય નબળાં પડે છે.

ભય આપણી કીડનીને નુકસાન કરે છે.

પ્રેમ આપણને શાતા આપે છે અને જીવનમાં સંવાદીતા લાવે છે.

હાસ્ય સ્ટ્રેસ ઓછો કરે છે જ્યારે સ્મીત આનંદ પ્રગટાવે છે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “મનોભાવોની શરીર પર અસરો”

 1. Arvind .Dullabh Says:

  Thank you Gandabhai

  Arvindbhai,

  Shirdi,India

  Sent from my iPad

  >

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભારતમાં પણ તમે શીરડી ફરવા ગયા છો, ત્યાં મારા બ્લોગની મુલાકાત લઈ કૉમેન્ટ મુકી એ જોઈ આનંદ થયો અરવિંદભાઈ. ત્યાં તમે સહુ કુશળ હશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: