જીવનનું કમભાગ્ય

જીવનનું કમભાગ્ય

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું

બ્લોગ પર તા. ૫-૫-૨૦૧૬

તમારો વકીલ ઈચ્છે – તમે મુશીબતમાં હો

ડૉક્ટર ઈચ્છે – તમે માંદા પડો

પોલીસ ઈચ્છે – તમે ગુનામાં સપડાઓ

શીક્ષક ઈચ્છે – તમે જન્મથી મુર્ખ હો

મકાનમાલીક ઈચ્છે – તમે કદી પોતાનું ઘર ખરીદી જ ન શકો

ડેન્ટીસ્ટ ઈચ્છે – તમારા દાંત સડી જાય

કાર મીકેનીક ઈચ્છે – તમારી કાર બગડી જાય

કૉફીન બનાવનાર ઈચ્છે – તમે મૃત્યુ પામો

એક માત્ર ચોર ઈચ્છે કે

તમે – જીવનમાં ખુબ પૈસા કમાઓ

અને ઈચ્છે કે – તમને ખુબ સારી ઉંઘ આવે

Advertisements

ટૅગ્સ:

2 Responses to “જીવનનું કમભાગ્ય”

  1. vbgohel@hotmail.com Says:

    Those who have nothing of their own are the luckiest people.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    બહુ જ સુદર કૉમેન્ટ. હાર્દીક આભાર મારા બ્લોગની મુલાકાત લઈ કીમતી કૉમેન્ટ મુકવા બદલ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: