કીડની ફેલનો ઉપચાર

કીડની ફેલનો ઉપચાર

બ્લોગ પર તા. 24-7-2016

મને મળેલા એક ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે તમને સારું લાગે તો આ ઉચારનો ફેલાવો કરજો અને સંપર્કની જરુર જણાય તો ginger.uses@gmail.com  ને ઈમેલ કરવું અથવા V.P.Elaypari-in-9360009016 પર સવારે 9 વાગ્યા બાદ ફોન કરવો.

 

બંને કીડની નકામી બની ગઈ  હોય અને ડાયાલીસીસ પર હો તો પણ આ ઉપચાર તમને સ્વસ્થ બનાવી શકે છે, અને ડાયાલીસીસની જરુર રહેતી નથી, એવો અનુભવ થયો છે.

125 ગ્રામ આદુ બરાબર ધોઈને મીક્સરમાં બારીક પીસી લો. એને સફેદ કપડામાં મુકી ગાંઠ વાળો. હવે એક વાસણમાં 3 લીટર પાણી ઉકાળો. પાણી બરાબર ઉકળે અને પરપોટા નીકળે ત્યારે કપડામાં બાંધેલી આદુની પોટલી તેમાં ડુબાડો અને ઢાંકણ ઢાંકી દો. એને ધીમા તાપે 20થી 30 મીનીટ ઉકળવા દો. પછી તાપ બંધ કરી દઈ વાસણને બંધ હાલતમાં પાંચ મીનીટ રહેવા દો.

આદુના પાણીવાળું વાસણ દર્દીની નજીક તેના પેટના પાછળના ભાગે રાખો. આદુવાળા પાણીમાં રુમાલ ભીંજવી પીઠ પાછળ અને પેટ નીચેના ભાગે જ્યાં કીડની આવેલી છે ત્યાં શેક કરો. રુમાલ ઠંડો પડે એટલે તેને બીજા વાસણમાં નીચોવી લો, અને ફરીથી આદુવાળા પાણીમાં પલાળી કીડની પર શેક કરો. આદુવાળા પાણીને ઢાંકેલું રાખો જેથી એ ઠંડુ પડી ન જાય. જ્યાં સુધી પાણી હુંફાળું રહે ત્યાં સુધી લગભગ 7થી 8 વખત શેક કરો.

શેક કર્યા પછી આદુનાં 4થી 5 ટીપાં લઈ એ ભાગનું માલીસ કરો. ઉપયોગ કરેલ આદુ અને પાણી ફેંકી દો.

આ ઉપચારથી પેશાબ ખુલાસાથી થશે અને સ્વસ્થતાનો અનુભવ થશે.

 

 

 

Advertisements

ટૅગ્સ:

7 Responses to “કીડની ફેલનો ઉપચાર”

 1. pravinshastri Says:

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  મારા સૌ મિત્રોને આ ઉપચાર અર્પણ. મારી નાની બહેન ડાયાલિસીસ પર છે. એને આ ઉપચાર કોપી પેસ્ટ કરીને રવાના કરું છું ગાંડાભાઈ આપનો ઘણો આભાર.

 2. Purvi Malkan Says:

  Oho em?aavu kharekhar to mare mate bahu upyogi che.

 3. pragnaju Says:

  મા શ્રી ગાંડાભાઇને ધન્યવાદ
  આદુને વિશ્વભેષજ કહે છે .
  અહીં પણ સામાન્ય તકલીફોમા અપનાવેલું છે !
  કોઈ પોતાની લાડકી દીકરીનું નામ પણ જીંજર રાખે છે !
  આ વાત ઘણાના માન્યામા ન આવે કારણ કે તેના અનેક કારણો અને પ્રકાર હોય છે પણ એટલું તો ચોક્કસ કે આમા કાંઇ નુકશાન નથી.વિશ્વમા ઓરા હીલીંગ જેવાથી પણ સારા થયેલાના દાખલા છે તો અમારું નમ્ર માનવું છે કે આમા પ્રેમ ઉમેરવાથી શક્યતા વધે છે.જરુર અપનાવશો…સાથે ઓરા હીલીંગ જુઓ અને અપનાવોKidney Disease Treatment – How to Heal Kidney Disease – YouTube
  Video for youtube aura healing kidney failure▶ 14:31

  Sep 11, 2014 – Uploaded by Health Care Is Important
  Is kidney disease taking over your life or t. … Relaxing 432 Hz DNA Healing – Nature Sounds [Chakra, Aura …

 4. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે,
  આપની પ્રેરણાદાયક માહીતી માટે હાર્દીક આભાર.

 5. ગાંડાભાઈ વલ્લભ Says:

  પ્રવીણભાઈ અને પૂર્વીબહેનનો પણ મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.

 6. Krishnakumar Says:

  Reblogged this on વેબ આરોગ્ય.

 7. ગાંડાભાઈ વલ્લભ Says:

  Thanks Krishnakumar for visiting my blog and rebloging above post.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: