પાકાં કેળાં

પાકાં કેળાં

(બ્લોગ પર તા. 10-11-2016)

પાકાં કેળાંને ફરીથી તાજાં જેવાં  બનાવવા માટેનો નુસખો: એક ઈમેલમાંથી મળેલું.

http://www.hefty.co/no-more-brown-bananas/

પાકાં કેળાં જરા કાળાં પડી ગયાં હોય તો કેળાને સીલ કરી શકાય તેવી પ્લાસ્ટીક બેગમાં મુકી એમાં થોડા ચોખા નાખો જેથી કેળું એ ચોખાથી ઢંકાઈ જાય. એને હવા ન રહે એ રીતે સીલ કરીને એકાદ કલાક સુધી રહેવા દો. આ પછી કેળું બહાર કાઢી હેર ડ્રાયર વડે સામાન્ય ગરમીની સ્વીચ પર સેટ કરીને એને બધી બાજુથી સુકવો. કેળા પરની બધી કાળાશ દુર થશે અને કેળું એકદમ તાજા જેવું દેખાશે. આ રીતે વાસી નહીં પણ તાજું કેળું ખાવા મળશે.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “પાકાં કેળાં”

  1. Kantilal Parmar Says:

    Very pleased shree Gandabhai, thank you.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર કાંતિલાલભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: