કેનેડાની જેલ

કેનેડાની જેલ

બ્લોગ પર તા. 31-12-2016

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજી પરથી

આજે સવારે હું એક પાર્કની બેન્ચ પર એક ઘરવીહોણા પુરુષની બાજુમાં બેઠો હતો. એની સાથે વાતની શરુઆત કરતાં મેં પુછ્યું કે સાહેબ, તમારી આવી દશા શાથી થઈ?

એણે કહ્યું, “ગયા વીક સુધી તો મારી પાસે બધું જ હતું. મારી પાસે પુરતું ખાવાનું હતું, મારાં કપડાં પણ ધોઈને અસ્ત્રી કરી દેવામાં આવતાં. મારે રહેવાની કોઈ મુશ્કેલી ન હતી, મારી પાસે ટી.વી. સેટ હતો અને ઈન્ટરનેટ કનેક્શન પણ હતું. હું જીમમાં જતો, તરવા જતો અને લાઈબ્રેરીમાં જતો. હું મારી એમ.બી.એ.ની ડીગ્રીનો અભ્યાસ ઓન-લાઈન કરતો હતો. મારે કોઈ બીલ ભરવાની ચીંતા ન હતી કે મારે માથે કોઈ દેવું ન હતું.  એટલું જ નહીં, મારી તબીયતની કોઈ ચીંતા મારે કરવાની ન હતી, બધી ડૉક્ટરી સારવાર પણ મફત મળતી.”

મને એની દયા આવી. આથી મેં એને પુછ્યું, “શું થયું શું ભાઈ? ડ્રગ? દારુના નશામાં ફસાયો હતો? પત્ની છુટી થઈ ગઈ?

“ઓહ ના, એવું કશું જ નહીં,” એણે કહ્યું, “ના, ના, હું જેલમાંથી છુટી ગયો.”

Advertisements

ટૅગ્સ:

2 Responses to “કેનેડાની જેલ”

  1. Arvind Dullabh Says:

    Namaste Gandabhai,

    Happy New Year 2017

    Thank you so much for the email. I don’t think we will ever have such fortune/ misfortune to experience such luxury in our life !

    Shubh Manokamna Sahit,

    Arvindbhai

    From: Gandabhai Vallabh Reply-To: Gandabhai Vallabh Date: Saturday, 31 December 2016 at 9:26 PM To: Subject: [New post] કેનેડાની જેલ

    ગાંડાભાઈ વલ્લભ posted: “કેનેડાની જેલ બ્લોગ પર તા. 31-12-2016 પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજી પરથી આજે સવારે હું એક પાર્કની બેન્ચ પર એક ઘરવીહોણા પુરુષની બાજુમાં બેઠો હતો. એની સાથે વાતની શરુઆત કરતાં મેં પુછ્યું કે સાહેબ, તમારી આવી દશા શાથી થઈ? એણે કહ્યું, “ગયા વીક સુધી તો મારી પા”

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર અરવિંદભાઈ, અને નવા વર્ષની દરેક પ્રકારની શુભેચ્છાઓ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: