આરોગ્ય ટુચકા 21. પ્રોસ્ટેટ

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 21. પ્રોસ્ટેટ: પ્રોસ્ટેટની તકલીફ હોય તો કબજીયાત થવા ન દેવી. બ્રહ્મચર્ય પાળવું. ગેસ-અપચો ન થાય તેવો હલકો ખોરાક લેવો. જવ આ રોગમાં પથ્ય છે. જવનો સાથવો, સત્તુ, ભાખરી, રોટલી નીયમીત ખાવી. બેઠાડુ જીવન છોડી શ્રમ કરવો, હરવું, ફરવું તેમ જ પરાણે પેશાબ ન રોકવો.

વધુ માહીતી માટે જુઓ:પ્રોસ્ટેટ (અષ્ટીલા-પૌરુષ ગ્રંથી) HTTP://WORDPRESS.COM/2010/08/25/

પ્રોસ્ટેટ કેન્સર HTTP://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/08/25/

Advertisements

ટૅગ્સ:

2 Responses to “આરોગ્ય ટુચકા 21. પ્રોસ્ટેટ”

  1. pravinshastri Says:

    ખુબ સરસ રસપ્રદ અને ઉપયોગી માહિતી. ધન્યવાદ.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    પ્રોત્સાહક ટીપ્પણી બદલ હાર્દીક આભાર પ્રવિણભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: